લોકસભા ચૂંટણી : નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના રમતવીરોના વાલીઓએ અચૂક મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી
નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લાકક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમમાં બેટરી ટેસ્ટ દરમિયાન રમતવીર બાળકોના વાલીઓએ મતદાન જાગૃતિ અંતર્ગત અચૂક મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી હ...
કોંગ્રેસને હાથ તાળી આપી બોક્સર વિજેન્દરે ભાજપનો કેસરિયો ધારણ કર્યો, હવે ચૂંટણી રિંગમાં ઉતરશે
આંતરરાષ્ટ્રીય મુક્કેબાજ વિજેન્દ્ર કુમારે (Vijender Kumar) આજે કોંગ્રેસ (Congress)ને હાથ તાળી આપીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપ હેડક્વાર્ટર ભાજપના મહાસચિવ વિનોદ તાવડેની ઉપસ્થિતિમાં વિજેન્દ્રને ખેસ ...
ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર, મહત્ત્વપૂર્ણ 3 રાજ્યોમાં કોણ-કોણ સંભાળશે કમાન, જાણો
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ (BJP) એ ચૂંટણી પ્રચાર માટે વ્યૂહનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીએ ત્રણ રાજ્યોના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ નક્કી કર્યું છે કે બિહાર, પશ્ચિમ બંગ?...
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે, ચૂંટણી પંચે તારીખની કરી જાહેરાત
10.5 લાખ પોલિંગ સ્ટેશન, 55 લાખ ઈવીએમ મશીન, કુલ 96.8 કરોડ મતદારો 49.7 કરોડ પુરુષ મતદારો 47.1 કરોડ મહિલા મતદારો કુલ 96.8 કરોડ મતદારો 1.8 કરોડ મતદારો પહેલીવાર મતદાન કરસે 20-29 વર્ષના કુલ 19.47 કરોડ મતદારો 48000 ટ્રાન?...
પીએમ મોદીની વધુ એક ગેરંટી થઈ શકે છે પૂરી, દેશમાં આજે લાગુ પડી શકે છે CAA
નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને મોટી માહિતી સામે આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય આજે સિટીઝન એમેંડમેન્ટ એક્ટ નિયમોને સૂચિત કરી શકે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગયા મહિને કહ્યું હતું કે ?...
’17મી લોકસભામાં મુસ્લિમ બહેનોને ત્રિપલ તલાકથી મુક્તિ અપાવી’, લોકસભામાં બોલ્યા વડાપ્રધાન મોદી
સંસદના બજેટ સત્રના છેલ્લા દિવસે સંસદના બંને સદનોમાં અયોધ્યા સ્થિત રામ મંદિરના નિર્માણ અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ચર્ચા થઈ છે. ત્યારે આ ધન્યવાદ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદ...
લોકસભા ચૂંટણીની તારીખ કેવી રીતે થાય છે નક્કી? 4 ચૂંટણીના ડેટાથી સમજો
16 જૂન 2024ના રોજ 17મી લોકસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. આથી ચૂંટણી પંચ હવે આગામી ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. ત્યારે બધા એ પ્રશ્ન થાય કે 2024ની લોકસભા ચૂંટણી ક્યારે યોજાશે? શું તે 16 એપ્રિલથી શરૂ...
લોકસભા ચૂંટણીમાં કેટલી બેઠકો જીતવાની છે? ભાજપે જાહેર કર્યો ટાર્ગેટ, કહ્યું- ‘ત્રીજી વખત મોદી સરકાર’
મે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને હજુ 4-5 મહિના જેટલો સમય છે ત્યારે ભાજપે અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં લ?...
લોકસભા ચૂંટણી માટે ભાજપ સમિતિની રચના કરશે, તેના સભ્યો નારાજ નેતાઓને મળીને મનાવશે
દિલ્હીમાં આજે ભાજપે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને બેઠક યોજી હતી. જેમાં અસંતુષ્ટ નેતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને એક સમિતિની રચના કરી છે. જે નારાજ નેતાઓનો સંપર્ક કરીને તેમને મનાવ?...
આણંદ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ મતદાર વિભાગના મતદારોમાં મતદાન જાગૃતિ અર્થે મોબાઇલ નિદર્શન વાન ફરશે
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ આ વાનના માધ્યમથી વિધાનસભા મતવિસ્તારના મતદારોમાં જાગૃતિ લાવવાની સાથે ઇ.વી.એમ. તથા વી.વી.પેટનું નિદર્શન કરાશે. આણંદમા સોમવારે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને ધ્ય?...