અયોધ્યા રામમંદિર માટે અત્યાર સુધી 2150 કરોડ ખર્ચાયા, સરકારને ટેક્સરૂપે 4 અબજની આવક
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર 96 ટકા બનીને તૈયાર થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે, જૂન સુધી મંદિર સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ જશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટની મણિરામ દાસ છાવણીમા?...