પશ્ચિમ બંગાળમાં ભયંકર વાવાઝોડું, 35 કાચા મકાનો તૂટ્યા, અનેક લોકો ઈજાગ્રસ્ત
પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાએ ફરી તોફાન મચાવ્યું છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના ગાયઘાટ વિસ્તારમાં મંગળવારે બપોરે અચાનક આવેલા વાવાઝોડાના કારણે મસમોટું નુકસાન થયું છે. ભારે પવન અને કરા પડવાના કારણે...