વડાપ્રધાન મોદીનું ભૂતાનમાં ભવ્ય સ્વાગત, એરપોર્ટથી રાજધાની થિમ્પૂ સુધી 45 કિલોમીટર સુધી એક જ લાઈનમાં ઉભા રહ્યા લોકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતાનના પ્રવાસ પર છે. આજે સવારે પારો એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ભૂતાનના વડાપ્રધાન શેરિંગ ટોબગેએ સ્વાગત કર્યુ. તાજેત્તરમાં જ દાશો શેરિંગ તોબગેએ પણ 14-18 માર્ચ સુધી ભ?...