6 દાયકા બાદ લોધી એસ્ટેટમાંથી ફોર્ડ ફાઉન્ડેશનની વિદાય, કેન્દ્ર સરકારે પરત મેળવી સરકારી મિલકત
અમેરિકાની જાણીતી પરોપકારી સંસ્થા ફોર્ડ ફાઉન્ડેશન (Ford Foundation)એ નવી દિલ્હીના લુટિયન્સ ઝોનમાં આવેલા 55, લોધી એસ્ટેટ સ્થિત પોતાના દાયકાઓ જૂના કાર્યાલયમાંથી વિદાય લીધી છે. સરકારી મિલકતની લીઝ પૂર્ણ ?...