નવસારી જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન 876 પિડીત મહિલાઓએ મદદ મેળવી
ગુજરાત રાજ્યની વિશેષતા છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરીને લોકોને સરળતાથી યોજનાનો લાભ પહોચાડી શકાય તેવાં અનેક સંવેદનશીલ નિર્ણયો લીધા છે. ગુજરાત સરકારની ફ્લેગશીપ યોજના તરીકે મહિલા...