વડા પ્રધાન મોદી આજે કાશ્મીરમાં આ ટનલનું ઉદ્ઘાટન કરશે, જાણો ખાસિયત…
જમ્મુ અને કાશ્મીરમાં ઝેડ-મોડ ટનલનું ઉદ્ઘાટન પ્રદેશના વિકાસમાં ઐતિહાસિક ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ટનલનું ઉદ્ઘાટન લેહ અને લદ્દાખ તરફ જતી મુસાફરીને અત્યંત સરળ અને અવિરત બના?...