બુધેજ ગામે ટીબીના ૪૮ દર્દીઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરાયું
આણંદ જિલ્લામાં ટી.બી.ના દર્દીઓને સારું પોષણ મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. દિપક પરમાર દ્વારા જિલ્લાના ગામો ખા...
સહજ આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ, ઝારોલા ધ્વારા સૈજપુર ગામે નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.
શંકરા આઈ હોસ્પિટલના નિષ્ણાત ડોકટરો અને નર્સ ટીમ ધ્વારા કુલ ૨૦૦ વધુ ગ્રામયજનોને મોતિયાબિન્દ, છારી, ઝામર, વેલ અને આંખોના નંબર જેવી આંખોની બીમારીઓ અંગેની તપાસ કરવામાં આવી હતી. કુલ 58 જેટલા વૃદ્ધ ...
ગુજરાતમાં સૌપ્રથમ ખેડા જિલ્લામાં દિવ્યાંગ અને વરિષ્ઠજનો માટે આશીર્વાદરૂપ કેન્દ્ર આરંભાયુ
દિવ્યાંગજન અને વરિષ્ઠજનોને નિશુલ્ક કુત્રિમ અંગ અને સાધન સહાય આપવા માટે ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ ખેડા જિલ્લામાં નડિયાદ મુકામે ભારતીય કુત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO) ની અધિક?...
આણંદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ નો સમાપન કાર્યક્રમ યોજાયો
વાહન ચલાવતી વખતે હેલ્મેટ/સીટબેલ્ટનો ઉપયોગ કરો અને મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળો - જિલ્લા પોલીસ અધિક્ષક આણંદમા ગુરુવારે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલની વિ...
ઓડ નગર ખાતે શંકરા આઇ હોસ્પિટલ મોગર તેમજ સ્વ . વિનોદચંદ્ર ભોગીલાલ સોની પરિવારના સૌજન્યથી નેત્ર નિદાન શિબિરનું આયોજન કરાયું
આ શિબિરમાં ૩૫૫ કેસ નોંધાયા તેમાં વિના મૂલ્યે ૨૫૫ ચશ્મા તેમજ ૨૦ કેસ મોતિયાના ઓપરેશન માટે શંકરા આઇ હોસ્પિટલ મોગર ખાતે ખસેડવામાં આવ્યા આયોજનમાં શંકરા આઈ હોસ્પિટલ સ્ટાફ, ઓડ સી.એચ.સી સેન્ટર ડો.ર...
અનેક જીવોનું પોષણ કરતી નદીનું પૂજન કરવાની અનોખી પરંપરા
મહી અને દરિયા દેવ (સાગર)ના વહેરા ખાડીમાં લગ્ન થવા વેળાએ પાસે ગૌધન ચરાવતા એક ગોપાલકે મહીનું કન્યાદાન કર્યું હોવાની જનઆસ્થા વાસદ-વહેરાખાડી-ફાજલપુર ખાતે મનાવાતા મહી બીજ ઉત્સવમાં જનઆસ્થા અને ...
આણંદ જિલ્લાના લાભાર્થીઓનું ‘ઘરના ઘર’નું સ્વપ્ન થયું સાકાર
આણંદમા શનિવારે સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે ૧,૩૧,૪૫૪ જેટલા આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખા...
ઉમરેઠના ખાનકૂવા ખાતે એનએસએસ (NSS) કેમ્પ યોજાયો
આણંદ જિલ્લાની શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી,ઓડ સંચાલિત ડી.એમ.પટેલ આર્ટસ એન્ડ એસ.એસ.પટેલ કોમર્સ કોલેજ દ્વારા ઉમરેઠ તાલુકાના ખાનકૂવા ગામ ખાતે પ્રો. સંજયભાઈ પટેલ અને પ્રો.ભરતભાઈ પટેલના માર્ગદર્શન...
વલ્લભ વિદ્યાનગર સ્થિત કેન્દ્રિય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ “પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪” કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું
જે અન્વયે સોમવારે આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર સ્થિત કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ "પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪" ના કાર્યક્રમના જીવંત પ્રસારણને વિદ્યાલય ખાતે એકસાથે નિહાળ?...
જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના હસ્તે બાકરોલ ખાતે રૂ. ૧ કરોડના ખર્ચે નિર્મિત સ્માર્ટ લાયબ્રેરી તથા ઇ-લાયબ્રેરીનું લોકાર્પણ
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગ્રંથાલય ખાતા દ્વારા આણંદ જિલ્લાના બાકરોલ ખાતે સરકારી જિલ્લા પુસ્તકાલયમાં રૂપિયા ૧ કરોડના ખર્ચે તમામ જરૂરી સુવિધાઓ સા?...