આણંદ જિલ્લાના કરમસદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
સાયબર ક્રાઈમ બને ત્યારે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ડાયલ કરી તાત્કાલીક ફરીયાદ કરવી. આણંદ જિલ્લામાં નાગરિકોને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવા જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના ...
‘જય શ્રી રામ’ ના ગગનભેદી નાદ સાથે થાઈલેન્ડમાં 13 હજાર ફૂટની ઊંચાઈએ ગગનમાં ભગવો ધ્વજ ફરકાવ્યો.
આણંદ સેતુ ટ્રસ્ટની સ્કાય ડાઇવિંગ કો- ઓર્ડીનેટર અને ગુજરાતની પ્રથમ મહિલા સ્કાય ડાઇવર શ્વેતા પરમારે ભવ્ય રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની આકાશી ઉજવણી કરી સમગ્ર જગતનું ધ્યાન આકર્ષિત કર્ય?...
સરદાર પટેલ યુનિવર્સિટીમાં શ્રી રામ કેન્દ્રિત કાવ્ય ગોષ્ઠી અને રામ ચરિત માનસ ચોપાઈ ગાનનું આયોજન કરવામાં આવ્યું
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષ્યમાં ‘રામોત્સવ’ની ઉજવણી તા. ૧૮ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી દરમિયાન કરવામાં આવી રહી છે. ?...
આણંદ જિલ્લામાં કેન્દ્ર – રાજય સરકારની વિવિધ યોજનામાં થયેલ કામગીરીની સમિક્ષા કરતાં પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ
આણંદમા ગુરુવારે આણંદ જિલ્લામાં કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં થયેલ પ્રગતિ/કામગીરીની સમીક્ષા અર્થે રાજ્યના આરોગ્ય મંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક?...
કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે
આણંદ જિલ્લામાં પ્રવાસનને વધુ વેગ આપવા માટે તારાપુર તાલુકાના વલ્લી નજીક આવેલા કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવનાર છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી અને જીલ્લા વિકા...
આણંદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
આણંદ જિલ્લામાં નાગરિકોને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણ કુમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે જિલ્લા પોલીસ ટીમ દ્વારા નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ...
આણંદ અમુલ ડેરી ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો
સૂર્ય નમસ્કાર એ આત્મા સાથેના જોડાણની પ્રક્રિયા છે : નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી દરેક વ્યક્તિ યોગના મહત્વને સમજીને તેને જીવનનો ભાગ બનાવે તેવા શુભ આશયથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્...
આણંદ સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણી
દર વર્ષે તારીખ ૨૪ થી ૩૦ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ ની ઉજવ?...
આણંદ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ મતદાર વિભાગના મતદારોમાં મતદાન જાગૃતિ અર્થે મોબાઇલ નિદર્શન વાન ફરશે
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ આ વાનના માધ્યમથી વિધાનસભા મતવિસ્તારના મતદારોમાં જાગૃતિ લાવવાની સાથે ઇ.વી.એમ. તથા વી.વી.પેટનું નિદર્શન કરાશે. આણંદમા સોમવારે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને ધ્ય?...
વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઓડ નગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
આણંદના ઓડ શહેર ખાતે મંગળવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. ભાજપ કાર્યકરો તેમજ નગરજનો દ્વારા ઉષ્માભેર રથનું સ્વાગત કરાયું છેવાડાના માનવી સુધી સરકારની લોક કલ્યાણકારી યોજનાના લ...