આસામના ચાના બગીચામાં પહોંચ્યા PM મોદી, દેશવાસીઓને કરી આ અપીલ
પીએમ મોદી આજે પૂર્વોત્તર રાજ્યોની મુલાકાતે છે. આ ક્રમમાં, વહેલી સવારે તેણે આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી પર સવારી કરી હતી. આ સાથે તેમણે કાઝીરંગા નેશનલ પાર્કના અન્ય પ્રાણીઓની તસવીરો પ?...
આસામમાં 1281 મદરેસા કાયમ માટે થયા બંધ, હિમંતા સરકારે નિયમિત શાળામાં ફેરવવાનો આદેશ કર્યો જાહેર
અસામ સરકારના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની મંજૂરી મુજબ 1200થી વધુ મદરેસાઓનું નામ તાત્કાલિક અસરથી ME સ્કુલ તરીકે ઓળખવામાં આવશે. આસામ સરકારે ગઈકાલે એક નોટિફિકેશન બહાર પાડ્યું ?...
હવે ચીન સરહદે ટાટાની એન્ટ્રી, મેગા ચિપ પ્લાન્ટની યોજનાથી ડ્રેગનને આઘાત, જાણો શું છે ભારતની યોજના
ભારત મેન્યુફેક્ચરીંગ, પાર્ટ્સ સહિતના સેક્ટરોમાં સતત હરણફાળ ગતી કરી રહ્યું છે. ભારત ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ અને તેના પાર્ટ્સના મેન્યુફેક્ચરિંગ મામલે આત્મનિર્ભર પણ બનવા ઈચ્છે છે. વર્તમાન સમ?...
વડાપ્રધાન મોદીની સરકારમાં રમખાણો ઘટ્યા, PM ઇન્દિરા બાદ અનેક ગણો મોટો તફાવત
પાછલા 6 દશકાની વાત કરીએ તો વર્ષ 2022 ભારતનું સહુથી શાંતિપૂર્ણ વર્ષ રહ્યું છે. મતલબ જ્યારથી ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન બન્યા હતા, તે વર્ષથી લઈને અત્યાર સુધીમાં 2022 એવું વર્ષ છે જેમાં દેશભરમાં સ...
વડોદરાની કોર્ટમાંથી ભાગેલો CMOનો ડુપ્લિકેટ અધિકારી વિરાજ મિઝોરમમાં ઝડપાયો
ગિફ્ટ સિટીના સીઈઓ તેમજ સીએમોના અધિકારી તરીકે રૂઆબ છાટનાર વિરાજ પટેલ વડોદરા કોર્ટમાંથી ભાગી છુટ્યા બાદ 25 દિવસ પછી મિઝોરમ ખાતેથી ઝડપાઈ ગયો છે. મોડલ પર બળાત્કાર અને ડુપ્લીકેટ પાનકાર્ડ ના કેસમ...
સિલ્કયારા ટનલમાંથી તમામ શ્રમિકોને બહાર લાવવાની તૈયારીઓ શરૂ, પરિવારજનો પણ હાજર
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકો માટે આજે નવો સુરજ ઉગવાની તૈયારીમાં છે, તમામ શ્રમિકો થોડા સમયમાં જ બહાર આવશે. NDRF-SDRF, ઉત્તારખંડ પોલીસ, વહિવટી તંત્ર સહિતની ?...