પોરબંદર પાસે મોકરમાં બ્રહ્મસમાજ દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ
પોરબંદર પાસે મોકરમાં સમસ્ત અબોટી બ્રહ્મસમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાયેલ છે. વૈશાલીબાળા આચાર્યનાં વ્યાસાસને આયોજન થયેલ છે. વિંધ્યવાસી માતાજી તથા નીલકંઠ મહાદેવ મંદિર સ?...