‘૧૦૮’ ની સરાહનીય કામગીરી ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૪માં ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સે ૧૯,૦૭૮ કેસ એટેન્ડ કર્યા
જિલ્લામાં ૧ આઇસીયુ વાન સહિત કુલ ૧૫ ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત રાજ્યમાં ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. જેના દ્વારા અનેક લોકોના અમૂલ્ય જીવ બચે છે. અનેક અ?...