એક્શન અને ડ્રામાથી ભરપૂર ‘પિરિયડ’ ફિલ્મ, વિક્કી કૌશલ-અક્ષય ખન્ના ‘છાવા’માં છવાયા
વિક્કી કૌશલને માસ્ટર ઓફ ડિસગાઈઝ કહીએ તો એમ કોઈ અતિશકયોક્તિ નથી. તે તેના દરેક કિરદાર બખૂબી નિભાવે છે પછી તે સેમ બહાદુર હોય કે સરદાર ઉધમ સિંઘ કે છત્રપતિ સંભાજી. રશ્મિકા મંદાના ઉપરાંત આ ફિલ્મમા?...