યુપીમાં ટ્રેન દુર્ઘટના, દિબ્રૂગઢ એક્સપ્રેસના 10-12 કોચ ખડી પડ્યાં, અનેકને ઈજા
ઉત્તર પ્રદેશના ગોંડામાં ગુરુવારે એક ટ્રેન પાટા પરથી ખડી પડી છે. ચંદીગઢથી દિબ્રુગઢ જઈ રહેલી દિબ્રુગઢ એક્સપ્રેસના 10થી 12 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. દિબ્રુગઢ એક્સપ્રેસના એસી કોચની હાલત ખરાબ છે. ?...
UPના ફિરોઝાબાદમાં SDM સહિત પાંચ સસ્પેન્ડ, જાણો શું છે સમગ્ર મામલો
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે ફિરોઝાબાદ જિલ્લાના સિરસાગંજ વિસ્તારમાં જમીનના ગેરકાયદે વેચાણના મામલામાં મોટી કાર્યવાહી કરી છે. સરકારે આ મામલામાં SDM સહિત પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કર?...
ચૂંટણી પરિણામ બાદ યોગી આદિત્યનાથ દિલ્હી મુલાકાતે, ઉત્તરપ્રદેશમાં ‘જનતા દર્શન’ કાર્યક્રમનો પુનઃઆરંભ
લોકસભા ચૂંટણીમાં યુપીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. તેણે રાજ્યમાં 29 બેઠકો ગુમાવી છે અને માત્ર 33 જીતી છે, જ્યારે 2019ની સામાન્ય ચૂંટણીમાં તેણે 62 બેઠકો જીતી હતી. આ પરિણામોને લઈને સવાલો ઉઠી રહ્યા છ...
અયોધ્યા અને કાશીનું લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું, હવે વ્રજભૂમિનો નંબર આવશેઃ યોગી આદિત્યનાથ
લોકસભા ચૂંટણીને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફતેહપુર સીકરીમાં મથુરા અને વૃંદાવનના વિકાસને લઈને મોટી જાહેરાત કરી છે. જનસભાને સંબોધતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું ?...
યોગી કેબિનેટનું થયું વિસ્તરણ, ઉત્તરપ્રદેશ સરકારમાં રાજભર સહિત 4 નવા મંત્રીઓને મળી જગ્યા
ઉત્તરપ્રદેશ સરકારમાં પહેલું મંત્રીમંડળનું વિસ્તરણ મંગળવારે થઈ ગયું. લાંબા સમયથી તેની રાહ જોવાઈ રહી હતી અને હવે આ સસ્પેન્સ ખતમ થઈ ગયું. સુભાસપાના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભર, ભાજપ ધારાસભ્ય દારા?...
વડાપ્રધાન મોદી અને સીએમ યોગીને જાનથી મારવાની ધમકી, વીડિયો પણ બનાવ્યો, પોલીસ દોડતી થઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારવાની ધમકી આપવાના આરોપમાં એક વ્યક્તિ સામે કર્ણાટકના યાદગિરીમાં FIR નોંધવામાં આવી છે. હાલ, આરોપીને શોધવા માટ?...
વારાણસીમાં પીએમ મોદીએ સૌને ચોંકાવ્યા, અડધી રાતે કાફલો અટકાવ્યો, જુઓ પછી શું થયું…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ગુજરાત પ્રવાસે આવ્યા હતા, જ્યાં તેમણે GCMMFની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજરી આપી હતી. ત્યારબાદ મહેસાણાના વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મહાદેવ મં?...
પહેલા યુપીમાંથી તોફાનો અને લૂંટફાટના સમાચાર આવતા હતા, હવે રોકાણની ચર્ચા છેઃ PM નરેન્દ્ર મોદી
લખનૌમાં યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ચોથા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, થોડા વર્ષો પહેલા આપણે કલ્પના પણ કરી શકતા ન હતા કે ઉતરપ્રદેશમાં મૂડીરોકાણનું આ પ્...
રામ મંદિર ત્યાં જ બન્યું જ્યાં તેને બનાવવાનો સંકલ્પ લીધો હતો : યોગી
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ઉ. પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉપસ્થિત સંતો અને મહેમાનોને સંબોધ્યા હતા, જે દરમિયાન તેમણે કહ્યું હતું કે શ્રીરામ જન્મભૂમિ વિ?...
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટેની મૂર્તિ ફાઈનલ
અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્ય રામમંદિરમાં 22મીએ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે. આ માટે તૈયાર કરાયેલી ત્રણ પૈકીની એક મૂર્તિ ફાઈનલ કરી લેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પોતા...