Ahmedabad થી પ્રયાગરાજ જતી 10 ટ્રેનો રદ કરાઈ, ભીડને નિયંત્રિત કરવા માટે લેવાયો નિર્ણય
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળાને સમાપ્તિને હવે ગણતરીના દિવસો બાકી છે. તેમજ મહાકુંભમાં દરરોજ એક કરોડથી વધુ લોકો પહોંચી રહ્યા છે. જોકે, મહાશિવરાત્રિના રોજ મહાકુંભ મેળાનું ?...