રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં અડવાણી-જોશી ન આવે, મંદિર ટ્રસ્ટની અપીલ, જાણો ચંપત રાયે શું કહ્યું
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 2024માં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેશભરમાંથી નેતાઓ, ક્રિકેટર સહિત અનેક જાણીતી હસ્તીઓ ?...