OTT પર અશ્લીલ કન્ટેન્ટને લઈ સરકાર એક્શન મોડમાં, પ્રસારણ મંત્રાલયે જાહેર કરી નવી એડવાઈઝરી
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ ચર્ચામાં છે, આ દરમિયાન સૂચના અને પ્રસારણ મંત્રાલયે OTT પ્લેટફોર્મ્સ માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં અનેક પ્રકારની વાતો કહેવામાં આવી છ?...