PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana 2.0) હેઠળ લાભ મેળવવા માંગતા હોવ તો સરકારે તમારા માટે PM આવાસ યોજનાનો બીજો તબક્કો શરૂ કર્યો છે. શહેરી વિસ્તારોમાં રહેતા આર્થિક રીતે નબળા વર્ગ (EWS) અને મધ્યમ વર્?...