Ahmedabad માં ટ્રાફિકની સમસ્યા હળવી થશે, વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવાશે…
અમદાવાદ(Ahmedabad)શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અનેક સ્થળોએ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી કરવામા આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદના વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બ?...