જર્મનીમાં ચાલી રહેલા Global Summit માં આજે PM મોદીનું સંબોધન, આ મુદ્દાઓ પર થશે વિચારમંથન
ગ્લોબલ સમિટના પ્રથમ દિવસે, ભારત અને જર્મનીના ટકાઉ અને ટકાઉ વિકાસ માટેના રોડમેપ પર વિચાર-મંથનનું સત્ર યોજાયું હતું. આજે સમિટના બીજા દિવસે પીએમ નરેન્દ્ર મોદી સમિટનું મુખ્ય આકર્ષણ રહેશે. તેઓ ઈ?...
રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે AI રેડીનેસ માટે કરાર, ગુજરાતને કરશે પ્રગતિ
ઇન્ટેલ કોર્પોરેશન સાથેની આ ભાગીદારીથી ગુજરાતને ડિજિટલ અર્થતંત્રમાં ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટે હબ બનાવવાની દિશાના વિઝનને વેગ મળશે. નવી ઉભરતી ટેકનોલોજીસને ઇન્ટેલના પ્લેટફોર્મ પર આ ડ...
નીટ વિવાદ વચ્ચે UPSCનો મોટો નિર્ણય, પરીક્ષાઓમાં AIથી સજ્જ સીસીટીવીનો ઉપયોગ કરશે
નીટ, નેટ પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓ સાથે જોડાયેલા વિવાદો વચ્ચે દેશની અગ્રણી ભરતી સંસ્થા UPSCએ પોતાની વિભિન્ન પરીક્ષાઓમાં છેતરપિંડી રોકવા માટે ચેહરાની ઓળખ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી (AI) આ...
એઆઈ બે વર્ષમાં માણસ જેટલી જ ચબરાક હશે
આગામી બે વર્ષમાં આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આગામી વર્ષે કે પછી ૨૦૨૬ સુધીમાં ચાલક કે બુદ્ધિશાળી માનવ જેટલું કે તેના કરતા વધારે ચાલક બની જાય એવી આગાહી વિશ્વના ચોથા સૌથી વધુ ધનવાન અને ટેસ્લ?...
AIની મદદથી ચીન ભારતની ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે, માઈક્રોસોફટની ચેતવણી
ભારત, અમેરિકા તેમજ દક્ષિણ કોરિયામાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓમાં ચીન સાઈબર એટેકની મદદથી હસ્તક્ષેપ કરી શકે છે તેવી ચેતવણી દિગ્ગજ ટેક કંપની માઈક્રોસોફ્ટે આપી છે. અમેરિકન કંપનીની થ્રેટ...
AIની મદદથી હવે માત્ર 25 મિનિટમાં પૂર્ણ થશે નવો પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા, જાણો કેવી રીતે?
નવો પાસપોર્ટ બનાવનાર ભારતીય નાગરિકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે પાસપોર્ટ બનાવવાને લઈને ભારતીયોને મોટી રાહત મળવા જઈ રહી છે. ટૂંક સમયમાં પાસપોર્ટ અરજીની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે,...
WhatsApp લાવી રહ્યું છે અનેક નવા ફીચર્સ, હવે વિદેશમાં પણ કરી શકશો UPI પેમેન્ટ
WhatsApp એક લોકપ્રિય મેસેજિંગ એપ છે અને તેના લગભગ 2 બિલિયન યુઝર્સ છે. મેટાની આ એપ પર મેસેજિંગ ઉપરાંત અન્ય ઘણી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. કંપનીએ ઘણા સમય પહેલા WhatsApp પેમેન્ટનું ફીચર એડ કર્યું હતું. જોકે, WhatsApp પ?...
એઆઈ આવડત વિનાના લોકો પાસે આવે તો દુરુપયોગનું જોખમ : પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બિલ ગેટ્સે ટેકનોલોજીના સંદર્ભમાં વાતચીત કરી હતી. આ ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ એઆઈના સંદર્ભમાં મહત્ત્વનું નિવેદન આપતા કહ્યું કે બિનઅનુભવી અને આવડત વગરના લોકો પા?...
માણસ કેટલું જીવશે તે એઆઇની મદદથી જાણી શકાશે, ૭૮ ટકા અનુમાન સાચું પડયું
ડેનમાર્કના વૈજ્ઞાનિકો એઆઇની મદદથી કોની ઉંમર કેટલી છે તે જાણવા કરોડો લોકોના ડેટા લઇ રહયા છે. વૈજ્ઞાનિકોને આશા છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ તૈયાર કરીને માણસ કેટલું જીવશે તેનું અનુમા?...
એઆઇનો વધુ વપરાશ વૈશ્વિક વીજળીનું સંકટ ઉભું કરી શકે છે, વૈજ્ઞાનિકોની ચેતવણી
અમેરિકાના એક વૈજ્ઞાનિકોના ગુ્પે તાજેતરમાં એક અહેવાલમાં જણાવાયું છે કે ઓપન હાઇનું એઆઇ ટૂલ ચેટજીપીટી દર કલાકે પ લાખ કિલો વોટ વીજળીનો ઉપયોગ કરે છે. આ ઘરોની સરખામણીમાં ૧૭ હજાર ગણી વધારે છે. કેટ...