ભારતનો AI યુગ, AI માં ઈન્ડિયાની મોટી છલાંગ, મોદી સરકારની નીતિઓ ભવિષ્યને બદલી રહી છે
ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઝડપથી વિસ્તરી રહ્યું છે અને તેની પાછળ વડા પ્રધાન મોદીની દૂરંદેશી નીતિઓ છે. પહેલીવાર સરકાર સીધા જ AI ઇકોસિસ્ટમ વિકસાવી રહી છે. જે વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અ...