ચૂંટણીમાં AIનો દુરુપયોગ કરનારાઓ પર સકંજો કરવા ચૂંટણી પંચ અને ગૂગલ તૈયાર, જાણો શું બનાવ્યો પ્લાન
છેલ્લા ઘણા સમયથી ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) ખૂબ ચર્ચામાં છે, તેમજ ઘણા દિગ્ગજ સેલિબ્રિટીના ડીપફેક વીડિયો (Deepfake Video) પણ વાયરલ થવાની ઘટનાઓ સામે આવી છે. ડીપફેકનો ઉપયોગ ચૂંટણીઓમાં પ?...
નજીકના ભવિષ્યમાં AIની મદદથી દરેક વ્યકિત પ્રોગ્રામર હશે, ટૂંક સમયમાં AGIનું આગમન થશે : જેનસેન હુઆંગ
વિશ્વની સૌથી મોટી ચીપ બનાવતી કંપની એનવીડિયાએ ઓપનએઇની ચેટજીપીટીના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ માટે હજારો એનવીડિયા જીપીયુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કંપનીના સીઇઓ જેનસન હુઆંગ સ?...
બિલ ગેટ્સ અને અશ્વિની વૈષ્ણવની મુલાકાત, ડિજિટલ ક્રેડિટ અને AI વિશે કરી વાત
માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ છેલ્લા ચાર દિવસથી ભારતની મુલાકાતે છે. બિલ ગેટ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારના અન્ય અધિકારીઓ પહેલા ડોલી ચાવાળાને મળ્યા હતા, જેનો વીડિયો સોશિ?...
બિલ ગેટ્સે કરી પીએમ મોદી સાથે મુલાકાત, IIT દિલ્હીના વિદ્યાર્થીઓને કરી આ ખાસ અપીલ
માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ ગુરુવારે પીએમ મોદીને મળ્યા હતા, તે પહેલા તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) દિલ્હી ગયા હતા અને ત્યાંના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. બિલ ગેટ્?...
શું છે SWAYAM Plus પોર્ટલ, જે શિક્ષણ મંત્રાલયે કર્યું લોન્ચ ? સ્ટુડન્ટ જાણી લો આના ફાયદા
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા SWAYAM Plus પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોન્ચ કર્યુ હતુ. તે ઉદ્યોગના સહયોગથી વિકસિત અભ્યાસક્રમો ઓફર કરવા માટે ?...
અશ્વિની વૈષ્ણવે કહ્યું- આવનારા દિવસોમાં ભારત વિશ્વનુ સેમિકન્ડક્ટર કેપિટલ બનશે
વાર્ષિક કોન્ફરન્સ What India Thinks Today ના બીજા દિવસે ઈન્ફ્રા, ઈન્વેસ્ટમેન્ટ અને IT: ઈન્ડિયાઝ 3 પ્રભાવશાળી સત્ર ઈન્ટરવ્યુ દરમિયાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન તેમણે કહ્?...
AI ને કારણે નહીં જાય નોકરીઓ, WITT ગ્લોબલ સમિટમાં માઇક્રોસોફ્ટના અનુભવીઓએ જણાવ્યું કારણ
અશોક શુક્લા, ડિરેક્ટર, એઆઈ વિઝન, સેમસંગ રિસર્ચ, એઆઈ નિષ્ણાત પ્રોફેસર અનુરાગ મેરીયલ, શૈલેષ કુમાર, ચીફ ડેટા સાયન્ટિસ્ટ, રિલાયન્સ જિયો, શૈલેષ કુમાર, ચીફ ડેટા સાયન્ટિસ્ટ, રિલાયન્સ જિયો, બીજા દિવસે...
૧૩માર્ચ બાદ ગમે ત્યારે લોકસભા ચૂંટણી જાહેર થઈશકે
લોકસભા ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થઈ શકે છે તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. સૂત્રોના હવાલાથી પ્રાપ્ત સમાચાર મુજબ ચૂંટણી પંચ 13 માર્ચ પછી કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરા?...
AI બદલી નાખશે ફિલ્મો અને દુનિયાની તસવીર, આ અનુભવીઓ જણાવશે આખી યોજના
વાર્ષિક કોન્ક્લેવ ‘What India Thinks Today’ 25 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ કોન્ક્લેવની આ બીજી આવૃત્તિ છે. નવી દિલ્હીમાં યોજાનાર કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલી હસ્તીઓ ભાગ લેશે. આ કોન્કલેવ 27મી ફેબ્?...
AI શશિ થરૂરે અસલી થરૂરનો ઈન્ટરવ્યુ લીધો, બંનેની જુગલબંધી જોઈ દંગ રહી ગયા લોકો
અત્યાર સુધી આપણે કલાકારો અને રાજકારણીઓના ડીપ ફેક વીડિયો અને ફોટા વિશે સાંભળતા હતા. પરંતુ હવે સેલિબ્રિટીઝના AI વર્ઝન પોતે જ તેમનો ઈન્ટરવ્યુ લઈ રહ્યા છે. આવી જ ઘટના તિરુવનંતપુરમમાં માતૃભૂમિ ઇન...