સ્ટારલિંકના કારણે ભારતીય રેલ્વેને ફાયદો થશે, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે વ્યક્ત કર્યો વિશ્વાસ
સ્ટારલિંકે ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવા માટે લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. કંપનીએ સરકારના ડેટા લોકલાઇઝેશન અને સુરક્ષા નિયમોને પૂર્ણ કરવા માટે સંમત થઈ છે. સૂત્રોના જણ?...