ભૂપેન્દ્ર સરકારનું કલ્યાણકારી બજેટ, એક ક્લિકમાં વાંચો બજેટની તમામ જાહેરાતોની ડિટેઇલ્સ
ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2025-26 માટે 3,70,250 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે, જેમાં ઘર વિહોણા લોકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આવાસ યોજનાની સહાયમાં 50,000 રૂપિયાનો વધારો...