જમ્મુ-કાશ્મીરમાં વરસાદનો કહેર: બે દિવસમાં 24નાં મોત, પુંચમાં એક જ પરિવારના 7 સભ્યોનાં કરૂણ મોત
જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરના કારણે વ્યાપક વિનાશ સર્જાયો છે. પહાડી વિસ્તારોમાં મકાનો ધરાશાયી થવા, રસ્તાઓ ધોવાઈ જવા અને નદીઓમાં પાણીનું સ્તર વ?...