અંબાજી મંદિરને 111 ગ્રામ સોનુ અને 1111 ગ્રામ ચાંદીની લગડી ભક્ત દ્વારા ભેટ ધરાવી
અંબાજી મંદિરને ભક્તો દ્વારા સોના અને ચાંદીની ભેટ અવારનવાર અર્પણ કરવામાં આવતી હોય છે. હાલ નવરાત્રીના તહેવાર દરમિયાન ભક્તો દ્વારા સોના અને ચાંદીની ભેટ ધરતા હોય છે. મહિલા ભક્તે સોના અને ચાંદી?...
અંબાજી બાદ હવે અમદાવાદમાં ભરાશે બાગેશ્વરધામ સરકારનો દિવ્ય દરબાર: હાથીજણમાં હનુમાન કથા અને ગરબાનું પણ થશે આયોજન
એક તરફ ગુજરાતમાં ધામધૂમથી નવરાત્રિ ઉજવાઈ રહી છે અને બીજી તરફ બાબા બાગેશ્વર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતને હનુમાન કથાનું રસપાન કરાવી રહ્યા છે. પવિત્ર શક્તિપીઠ અંબાજી ખાતે હનુમાન...
અંબાજીમાં મંદિર ટ્રસ્ટે નિર્ણયમાં ફેરફાર કર્યો,ચાચર ચોકમાં મહિલાઓ અને પુરૂષો ગરબા રમી શકશે
અંબાજીમાં જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં આ વખતે નવરાત્રીને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રાધામમાં રાત્રે 9.00 વાગે આરતી બાદ ચાચર ચોકમાં ગરબા...
ફરી ગુજરાત આવશે બાગેશ્વર ધામ સરકાર
પોતાની આગવી છટાથી દેશ આખાને અને ખાસ કરીને યુવાઓને સનાતનનું ઘેલું લગાડનાર કથાકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એક વાર ગુજરાત આવી રહ્યા છે. નવરાત્રિના પાવન અવસરે મા અંબાના ધામ અંબાજીમાં બાગે?...
अंबाजी के मोहनथाल प्रसाद में नकली घी की शिकायत
गुजरात के प्रसिद्ध शक्तिपीठ अंबाजी मंदिर में मोहनथाल के प्रसाद में नकली घी इस्तेमाल होने का मामला सामने आया है। इस मामले में अहमदाबाद खाद्य विभाग ने घी सप्लाई करने वाले अहमदाबाद के मधुपुरा ?...
અંબાજી મેળામાં હાથ ધરાયો નવતર પ્રયોગ, ડિજીટલ પેમેન્ટથી વેન્ડિંગ મશીનમાંથી મળશે મોહનથાળનો પ્રસાદ
દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. અંબાજીમાં 23મીથી ભાદરવી પૂનમા મહામેળોનો પ્રારંભ થવાનો છે. ત્યારે અંબાજીમાં સૌ પ્રથમવ...
અંબાજી, સાળંગપુર, સોમનાથ સહિતના પ્રસિદ્ધ યાત્રાધામમાં દેશભક્તિનો રંગ, ભગવાનને ત્રણ રંગોનો દિવ્ય શણગાર
સ્વતંત્રતા દિવસને લઈ આજે દેશભરમાં અનેરો માહોલ છે. દરેક ઘર પર તિરંગા લહેરાતા જોવા મળી રહ્યા છે. દરેક દુકાનો અને અને ખાનગી તેમજ સરકારી બિલ્ડીંગો પર તિરંગો શાનથી લહેરાઈ રહ્યો છે. ધાર્મિક મંદિરો...