નવરાત્રિની પ્રખ્યાત આરતીની એક-એક પંક્તિનો અર્થ : ‘જય આદ્યા શક્તિ..’ આરતી અંબાના આ પ્રાચીન મંદિરમાં લખાઈ હતી
આ આરતી કોણે લખી? ક્યારે લખી? આરતીની ભાવસભર પંક્તિઓનો અર્થ શું થાય? તેવા સવાલો ઘણાને મનમાં થતા હશે. અહીંયાં જય આદ્યા શક્તિ આરતીની એક-એક પંક્તિનો વિસ્તૃત અર્થ ગ્રાફિકમાં આપ્યો છે. પણ અર્થ જાણીએ ?...