‘આઉટ ઓફ સિલેબસ નીતિઓ લાવવી પડશે…’ ટ્રમ્પ સાથે તાલમેલ બેસાડવા જયશંકરનો ઉપાય
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જ્યારથી શપથ લીધા છે ત્યારથી તે તાબડતોબ નિર્ણયો લઈ રહ્યા છે. આ દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે ડીલ કરવા માટે દેશની વિ...