US જનારા લોકો માટે ખાસ સમાચાર, H-1B વિઝાનું રજીસ્ટ્રેશન ટૂંક સમયમાં થશે બંધ, આ રીતે કરો અરજી
અમેરિકાના H-1B વિઝાની નોંધણી ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે. અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS)એ એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી છે. USCISએ કહ્યું કે નાણાકીય વર્ષ 2025 માટે H-1B વિઝાની પ્રાર?...
રાષ્ટ્રપતિ બનતાની સાથે જ અમેરિકાની બોર્ડરો સીલ કરીશ, જેલમાં પૂરાયેલા લોકોને આઝાદ કરીશઃ ટ્રમ્પ
અમેરિકામાં રાષ્ટ્રપતિની નવેમ્બર મહિનામાં થનારી ચૂંટણીમાં ઝુકાવનારા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘૂસણખોરોના મુદ્દાને જોર શોરથી ચગાવી રહ્યા છે. હવે તેમણે એલાન કર્યુ છે કે, રાષ્ટ્રપતિ...
અમેરિકન પ્રેસિડેન્ટ બાઈડેન હવે આ ગુજરાતીની સલાહ લેશે, જાણો કોણ છે નિમિષ પટેલ?
જગત જમાદાર અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેને મૂળ ગુજરાતી અને ઈન્ડિયન અમેરિકન એટર્ની નિમિશ પટેલને ટ્રેડ પોલિસી એન્ડ નેગોશિયેશન્સની એડવાઈઝરી કમિટિના સભ્ય તરીકે નોમિનેટ કર્યા છે. એટલે કે હવ?...
અમેરિકા દ્વારા H1-B સહિત અન્ય વિઝા કેટેગરીઝમાં પ્રીમિયમ પ્રોસેસિંગ ફીઝ વધારાઈ
અમેરિકાની સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝ દ્વારા નવો નિયમ ઘડવામાં આવ્યો છે, જે મુજબ જુદી જુદી વિઝા કેટેગરીઝમાં પ્રીમિયમ પ્રોસેસિંગ ફીઝમાં વધારો કરાયો છે. જે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીઝમાં ...
અમેરિકામાં મૂળ ભારતીય નેતા બનશે વાઇસ પ્રેસિડેન્ટ? ટ્રમ્પે કર્યા વિવેક રામાસ્વામીના વખાણ, જુઓ શું કહ્યું
અમેરિકામાં આ વર્ષે 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન અમેરિકાના ન્યૂ હેમ્પશાયર રાજ્યમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. રિપબ્લિકન નેતાઓની રેસમાં આગળ ચાલી રહેલા પૂર્વ રાષ્ટ્રપત...
અમેરિકાનું દેવું 34 લાખ કરોડ ડોલરને પાર છતાં અર્થતંત્ર કેમ તૂટતું નથી ?
દુનિયાના સૌથી ધનિક ને છતાં સૌથી દેવાદાર અમેરિકાના દેવાનો મુદ્દો ફરી ચર્ચામાં છે કેમ કે અમેરિકાનું દેવું ૩૪ ટ્રિલિયન ડોલરને પાર થઈ ગયું છે. અમેરિકાનું દેવું પહેલી વાર ૩૪ અબજ ડોલરને પાર થયું ?...
અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષામાં થઈ ચૂક,ચૂંટણી પ્રચારમાંથી પરત ફરતા બાયેડનના કાફલા સાથે કાર ભયાનક રીતે અથડાઈ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના કાફલાની એક કાર એક SUV સાથે અથડાઈ હતી. આ દુર્ઘટના રવિવારે ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં બની હતી. કારની ટક્કર ત્યારે થઈ જ્યારે બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડન એક ઈવેન?...
વિદેશમાં અભ્યાસ કરવાની ઉત્તમ તક માટે અમેરિકન યુનિવર્સિટીએ વિયેતનામ અને સ્વીડન બંને સાથે કરી ભાગીદારી
કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી ફુલર્ટને (CSUF) વિયેતનામ, દક્ષિણ કોરિયા અને સ્વીડનની યુનિવર્સિટીઓ સાથે ભાગીદારીની વાતચીત ચાલી રહી હતી. આ CSUF વિદ્યાર્થીઓ માટે વિદેશમાં અભ્યાસ કરવાની તકને ઉત્પન?...