ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યા માટે કાવતરું ઘડાયું હોવાનો અમેરિકાનો દાવો, આરોપ લગાવ્યો ભારતીય ‘અધિકારી’ પર: સરકારે કહ્યું- મામલો ગંભીર, તપાસ કરી રહ્યા છીએ
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુ ફરી ચર્ચામાં છે. ગયા અઠવાડિયે અમેરિકાના એક અખબાર ‘ફાયનાન્સિયલ ટાઈમ્સ’ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકાએ પોતાની ધરતી પર પન્નુની હ?...
આજથી ક્લાઈમેટ ચેન્જ પર સંમેલન, 200 દેશ જોડાશે, કાર્બન ઉત્સર્જન-જીવાશ્મ ઈંધણ અંગે થશે ચર્ચા
યુએઈમાં આજથી 28માં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ સંમેલનનું આયોજન દુબઈ એક્સપો સિટી ખાતે કરાશે. આ સંમેલનમાં 200 દેશોના પ્રતિનિધિ સામેલ થશે. 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી ચાલનારા આ સંમેલનમાં ક્લા?...
અમેરિકી સરકારે લીધો એવો નિર્ણય કે ત્યાં કામ કરતા ભારતીયોને થશે જબરદસ્ત ફાયદો
અમેરિકાના જો બાઈડેન સરકારે એક એવો નિર્ણય લીધો છે જેનો સૌથી વધુ ફાયદો ત્યાં કામ કરી રહેલા ભારતીયોને થશે. વાત જાણે એમ છે કે અમેરિકા H-1B વિઝાની કેટલીક કેટેગરીઓ માટે ડોમેસ્ટિક રિન્યુઅલ માટે એક પા?...
પન્નૂની હત્યાના ષડયંત્રના અમેરિકાએ કરેલા આરોપો પર ભારત સરકાર એક્શનમાં, તપાસ માટે રચવામાં આવી કમિટી
અમેરિકામાં આતંકી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરા સાથે જોડાયેલા આરોપોની તપાસ માટે ભારતે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. ભારતે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી ખાલિસ્તાની...
ભારતીય અવકાશયાત્રી આટલા વર્ષમાં જ ચંદ્ર પર પગ મૂકશે, ઈસરો ચીફે જણાવી રણનીતિ
ISRO પ્રમુખ એસ. સોમનાથે ISG-ISRS નેશનલ સિમ્પોઝિયમમાં પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર પહોંચવાની સંપૂર્ણ યોજના જણાવી. તેમનો વિષય હતો સ્પેસ એક્સપ્લોરેશનઃ ધ એપ્રોચ એન્ડ...
અમેરિકાએ ભારતને આપી આ ગુપ્ત માહિતી, હાઈ-લેવલ કમિટી તાત્કાલિક આવી એક્શનમાં
અમેરિકાએ તાજેતરમાં જ દાવો કર્યો છે કે, તેણે સંગઠિત ગુનેગારો, હથિયારબંધ હુમલાખોરો અને આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠનો ઈનપુટ ભારત સરકારને આપ્યો છે. બીજી તરફ ભારતે પણ અમેરિકા પાસેથી મળેલા આનપુટ ...
લશ્કર-એ-તોયબાને બૅન કરવાના બદલામાં ઈઝરાયલે ભારત સમક્ષ કરી આ માગ
ઈઝરાયલે મુંબઈ આતંકી હુમલાની વરસી પહેલા ખૂંખાર આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ આતંકી સંગઠને મુંબઈમાં ભીષણ આતંકી હુમલો કર્યો હતો. હવે આ સંગઠનને બૅન કરીને ઈઝરાયલે આતંકવા?...
ઈસરોની સફળતામાં હવે સહભાગી થવા ઈચ્છે છે નાસા, ભારતને કરી મોટી ઓફર
અમેરિકાએ કહ્યું છે કે તે અંતરિક્ષ ક્ષેત્રે ભારતને સંપૂર્ણ સહયોગ કરશે. નાસાના વહિવટી વડા બિલ નેલ્સન મંગળવારે, ભારતના સાયન્સ અને ટેક્નોલોજી પ્રધાન જિતેન્દ્ર સિંહને મળ્યા હતા. આ દરમિયાન બિલ ન...
અમેરિકામાં ઘૂસણખોરીની સમસ્યા ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનશે, ટ્રમ્પે આકરી કાર્યવાહીનો વાયદો કર્યો
અમેરિકામાં ઘૂસણખોરોનો મુદ્દો રાષ્ટ્રપતિ પદની આગામી ચૂંટણીમાં ફરી એક વખત ઘૂસણખોરીની સમસ્યા મુખ્ય મુદ્દો બને તેવા ભણકારા વાગી રહ્યા છે. રિપબ્લિકન પાર્ટી વતી ફરી ચૂંટણી લડવા માટે થનગની રહે...
21મી સદીનું સૌથી મોટુ યુદ્ધ ઈઝરાયેલ-હમાસ, મોતના આંકડા ચોંકાવનારા
ઈઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆત 7 ઓક્ટોબરના રોજ થઈ હતી. 7 ઓક્ટોબરના રોજ હમાસના લડાકુઓએ ઈઝરાયેલમાં ઘૂસીને હુમલો કરી દીધો હતો. હમાસના લડાકુઓએ માત્ર ઈઝરાયેલ પર હુમલો જ ન કર્યો પરંતુ લોકોની હત્યા પણ ક?...