ભારત અને રશિયા વચ્ચે થઈ મોટી ડીલ, અમેરિકાની ચિંતા વધી, જાણો કેવી રીતે મળી સફળતા
રશિયા અને ભારત વચ્ચે કાચા તેલની ડીલ ભારતીય રૂપિયામાં થાય છે. રશિયાએ ભારતને કરોડો બૈરલ કાચું તેલ વેચ્યું છે માટે એવો અંદાજો લગાવી શકાય છે કે રશિયા પાસે ભારતીય રૂપિયાનો અઢળક સંગ્રહ હોય શકે છે. ?...
અમેરિકામાં વસતા ભારતીયોની માગ, દિવાળી પર જાહેર કરો નેશનલ હોલીડે
અમેરિકામાં વસતા ભારતીયોની સંખ્યા અંદાજે 50 લાખથી વધારે છે. વિદેશી ધરતી પર રહેતા ભારતીયો પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. આ જ કારણ છે કે દિવાળીથી લઈ હોળી જેવા ભારતીય તહેવારો ખૂબ જ આત્મીયતા સા?...
બાઈડનના એક નિર્ણયથી ભારતીયોને મળનારા વિઝામાં આવ્યા કયા ફેરફાર
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને હાલમાં જ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે જેનાથી ભારતીયો માટે તે સારા સમાચાર બની ગયા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI ટેક્નોલોજી) સંબંધિત આ ઓર્ડરથી ભા?...
‘ભલે થોડા સમય માટે પણ યુદ્ધ રોકો’ અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને ઈઝરાયલ-હમાસને કરી અપીલ
ઇઝરાયેલ-હમાસ વચ્ચેનું યુદ્ધ છે કે અટકવાનું નામ જ નથી લઇ રહ્યું. એવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. બંને દેશો વચ્ચે ચાલતા સંધર્ષને લઇ અમેરિકી રાષ્ટ્રપ?...
અમેરિકાના પેલેસ્ટાઈન સમર્થિત દેશોએ ઈઝરાયલ સાથે છેડો ફાડ્યો, લીધો મોટો નિર્ણય
ગાઝા પર તાબડતોડ હુમલો કરી રહેલા ઈઝરાયેલને દક્ષિણ અમેરિકી દેશ બોલિવિયાએ મોટો ઝટકો આપ્યો છે. બોલિવિયાએ ઈઝરાયેલ સાથે પોતાના રાજદ્વારી સંબંધો તોડવાનું એલાન કરી દીધુ છે. આ ઉપરાંત કેટલાંય દક્ષિ?...
AI પર અમેરિકાનો મોટો દાવ, જો બાઈડેને પાસ કર્યો ઓર્ડર, માનવ સંકટ રોકવાની દિશામાં ભર્યું પગલું
આજકાલ દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો નવો ટ્રેન્ડ શરુ થયો છે. આ નવા ટ્રેન્ડ વચ્ચે સૌથી મોટું સંકટ લોકોની નોકરીઓ પર પડી શકે છે. એવામાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન એક એક્ઝિક્યુટિવ ઓર?...
ગાઝામાં ચાલી રહેલા નરસંહારને કારણે લાગેલી આગમાંથી અમેરિકા પણ નહીં બચેઃ ઈરાનના વિદેશ મંત્રી
ઈરાનના વિદેશ મંત્રી હોસેન અમીરે કહ્યુ છે કે , ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈ રોકવામાં ના આવી તો આ જંગ પેલેસ્ટાઈનની બહાર પણ પ્રસરી શકે છે. અમેરિકા પણ આ લડાઈની આગમાંથી બચી નહીં શકે. ગુરુવારે યુએ...
…તો શું ઈઝરાયલ પર હમાસના હુમલા માટે ભારત જવાબદાર? બાયડેનના નિવેદનથી સનસનાટી
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને એક મોટો દાવો કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આ યુદ્ધનું કારણ આપતા જણાવ્યું હતું કે, ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમ...
અમેરિકા, કેનેડાની જેમ ભારત પણ હવે હમાસને આતંકી સંગઠન જાહેર કરેઃ ઈઝરાયેલ
ઈઝરાયેલી રાજદૂતે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, હમાસ સામેના આતંકવાદ વિરોધી ઓપરેશનમાં ઈઝરાયેલનુ સમર્થન કરવા બદલ અમે ભારતનો આભાર માનીએ છે. ઈઝરાયેલે સાત ઓક્ટોબરે હમાસે કરેલા બર્બરતાપ...
યુક્રેનને મદદ અમેરિકા માટે બની મુશ્કેલી, રશિયાની સંસદે લીધો મોટો નિર્ણય
યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન સંસદે પરમાણુ પરીક્ષણને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. રશિયાના નીચલા ગૃહ બાદ હવે રશિયન સંસદના ઉપલા ગૃહે પણ વૈશ્વિક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધની મંજૂરી...