ભારતમાં અમેરિકાની વ્હિસ્કી અને મોટરસાયકલ થશે સસ્તી, ટેરિફ ઘટાડવા વિચારણા
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ટેરિફ વોરની આગાહી સાથે સમગ્ર વિશ્વને હચમચાવ્યું છે. આગામી બે એપ્રિલથી તેઓ રેસિપ્રોકલ ટેરિફ લાદવાની ફિરાકમાં છે. એવામાં ભારત સરકાર અમેરિકા સાથે ?...
અમેરિકાની ચૂંટણી પ્રણાલીમાં ટ્રમ્પે કર્યો મોટો ફેરફાર, મતદાન માટે હવેથી નાગરિકતાનો પુરાવો ફરજિયાત
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એક મહત્ત્વપૂર્ણ કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતાં. જેમાં અમેરિકાની ચૂંટણી પ્રક્રિયામાં વ્યાપક ફેરફારોને અનિવાર્ય કરવામાં આવ્યા છે. આ પગલુ...
અમેરિકાને ખુશ કરવા મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત: ગૂગલ અને મેટાને થશે ખાસ ફાયદો
અમેરિકાને રાજી રાખવા માટે મોદી સરકારે ફાઈનાન્સ બિલ 2025માં સુધારો કરવાની તૈયારી કરી છે. ભારત સરકાર પહેલી એપ્રિલથી ડિજિટલ જાહેરાતોમાંથી કમાણી કરતી વૈશ્વિક કંપનીઓ પરથી ગૂગલ (Google) ટેક્સ દૂર કરવા ?...
ભારતને રેસિપ્રોકલ ટેરિફમાં રાહત આપશે અમેરિકા? વેપાર સમજૂતી માટે દિલ્હી આવી રહ્યા છે અધિકારીઓ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ (ટિટ ફોર ટેટ) લગાવવાનું એલાન કરી ચૂક્યા છે. આ પાછળ ટ્રમ્પનો ઈરાદો એવા દેશોની પ્રોડક્ટ પર ટેરિફ લગાવવાનો છે જેઓ અમેરિકન પ્રોડક્ટ પર ભ...
અમેરિકામાં અભ્યાસ કરવા જવું હવે વધારે અઘરું, ટ્રમ્પ સરકારે 41% F-1 વિઝા અરજીઓ નકારી
અમેરિકામાં અભ્યાસ કરવા માટે હજારો વિદ્યાર્થીઓ વિઝા માટે આવેદન આપે છે, પહેલા તો અમેરિકાના વિઝા મેળવવામાં થોડી સરળતા રહેતી હતી, પરંતુ હવે નિયમો બદલાઈ ગયાં છે. અમેરિકામા સત્તા પરિવર્તન થયાં બ?...
અમેરિકાના વિઝા મેળવવામાં ભારતીય વિદ્યાર્થીઓનો નોંધપાત્ર ઘટાડો, છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ
ઉચ્ચ શિક્ષણ (Higher Education) માટે યુનાઇટેડ સ્ટેટ્સ (United states) પસંદ કરતા ભારતીય વિદ્યાર્થીઓ (Indian students)ની સંખ્યામાં ઘટાડો થયો છે તેનું મુખ્ય કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની નીતિ હોવાનું મન?...
ગ્રીન કાર્ડ માટે અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા તો પણ થશે જેલ, ટ્રમ્પની ઇમિગ્રન્ટ્સને ચેતવણી
ગેરકાયદે ઇમિગ્રેશનને રોકવા માટે ટ્રમ્પ અલગ-અલગ યુક્તિ અપનાવી રહ્યા છે. ટ્રમ્પના નિશાન પર એવા ઇમિગ્રન્ટ્સ પણ છે જેઓ ગ્રીન કાર્ડ મેળવવા માટે અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડીથી લગ્ન કરી લે છે. ?...
અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ભારતની સલાહ, કહ્યું – ત્યાંના કાયદાનું પાલન
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મિશન દેશનિકાલની ફરી શરૂઆત થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી ગેરકાયદે અમેરિકામાં રહેતા લોકો સામે સતત કાર્યવાહી કરી રહ્યા છે. અમેર...
ટ્રમ્પનો ગેરકાયદે પ્રવાસીઓ સામે વધુ એક મોટો એક્શન પ્લાન, કરી એપ લોન્ચ અને આપી ચેતાવણી, જાણો ડિટેલ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે CBP હોમ એપ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ એક પ્લેટફોર્મ છે જે યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર રીતે રહેતા વ્યક્તિઓને સ્વેચ્છાએ દેશ છોડવા ચેતાવણી આપે છે. ટ...
PM મોદી પર ખુશ થઇ ગયા ડોનાલ્ડ ટ્રમ્પ, શેર કરી દીધો આ Video, વિશ્વભરમાં વાયરલ
પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના તેમના પોડકાસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હિંમતની ખૂબ પ્રશંસા કરી. પોતાના ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ ટ?...