પાનનો વિશ્વમાં ડંકો, અમેરિકાને પાછળ છોડી વીજળી પર ચાલતી વિશ્વની પ્રથમ મશીન ગન બનાવી
દુનિયામાં ટેકનોલોજીની બોલબાલા છે અને મોટાભાગના દેશ હવે સંરક્ષણ ક્ષેત્રમા ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેને અપગ્રેડ કરવામાં લાગ્યા છે. ભારતના મેક ઈન ઈન્ડિયા કોન્સેપ્ટ વચ્ચે અન્ય દેશો પણ સંરક્?...
ભારત ચીન, યુરોપ અને જાપાન જેવા દેશને પાછળ છોડીને બનશે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા
પહેલા કોરોના મહામારી, પછી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અને હવે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ. આ બધા વચ્ચે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર માઠી અસર થઈ રહી છે. ચીનમાં બગડતી પરિસ્થિતિને કારણે આગામી વર્...
ઈઝરાયેલની ગાઝા પર ફરી એરસ્ટ્રાઈક, 700 લોકોના મોત
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 25 ઓક્ટોબરે 18મો દિવસ છે. બંને વચ્ચે યુદ્ધ હવે આક્રમક બન્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો નિર્દોષ લોકોના મોત થયા છે. તેની વચ્ચે અમેરિકાના બે નાગરિકો?...
બાઈડન સરકારે કોંગ્રેસ પાસે યુક્રેન, ઈઝરાયેલ માટે અધધ.. 75 અબજ ડોલરના પેકેજની માંગણી કરી
બાઈડને ઓવલ ઓફિસમાંથી દેશને સંબોધિત કરતા કહ્યુ હતુ કે, અમેરિકાના ઈતિહાસ માટે અત્યારનો સમય ટર્નિંગ પોઈન્ટ છે. અમેરિકા જે રકમ પૂરી પાડશે તેની મદદથી રશિયાના ક્રુર હુમલા સામે ઝઝૂમી રહેલા યુક્રે...
ઈઝરાયેલ સાથેના યુદ્ધ વચ્ચે હમાસે અમેરિકન માતા-પુત્રીને મુક્ત કર્યા, 200 થી વધુ બંધકો હજુ પણ કેદમાં
ઈઝરાયેલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, હમાસે બે અમેરિકનોને મુક્ત કર્યા છે. જેમાં એક મહિલા અને તેની પુત્રીનો સમાવેશ થાય છે. બે અઠવાડિયા પહેલા 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલા બાદ હમાસે બંનેને ...
અમેરિકામાં શિકાગો સહિત અનેક શહેરામાં પેલેસ્ટાઈનના સમર્થનમાં કરાયુ પ્રદર્શન
છેલ્લા કેટલાક સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ થઈ રહ્યુ છે. જેની અસર સમગ્ર દુનિયા પર જોવા મળે છે. તો અમેરિકાના શિકાગોમાં લોકો પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી કાઢી છે. માત્ર અમેરિકામાં જ નહીં પર...
બાયડેન પછી બ્રિટિશ PM ઋષિ શુનક પણ ઇઝરાયલ જવાના છે : નેતન્યાહુને મળશે
અમેરિકાના પ્રમુખ જો બાયડેનની ઇઝરાયલની મુલાકાત પછી બ્રિટનના વડાપ્રધાન ઋષિ શુનક પણ ઇઝરાયલની મુલાકાતે જવાના છે. તેઓ આજે ઇઝરાયલનાં પાટનગર તેલ અવીવ પહોંચશે. ઇઝરાયલ ઉપર થયેલા આતંકી હુમલા પછી શુ?...
Israel and Hamas War વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિનું સમગ્ર વિશ્વને ડરાવનારુ નિવેદન, જાણો શુ કહ્યું
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી લોહિયાળ જંગ ખેલાય રહ્યો છે. અમેરિકાએ સતત ઈઝરાયલ રક્ષણ આપી રહ્યું છે. આ બે સપ્તાહ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન ઈઝરાયેલ પહોંચ્યા હતા. જો કે ત...
હમાસ સાથેના યુદ્ધમાં ઈઝરાયલ પાસે હથિયારો ખૂટી પડવાની શક્યતા! મિત્ર અમેરિકા સામે પણ ‘સંકટ’
ઈઝરાયલ તરફથી ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. આકાશથી રોકેટ વરસી રહ્યા છે અને ટેન્કથી તોપમારો કરવાની તૈયારી છે. દરમિયાન ઈઝરાયલ-હમાસ યુદ્ધને કારણે દુનિયામાં હથિયારોનો વેપાર ...
ઈઝરાયેલના અંતની શરુઆત થઈ ગઈ છે, અમેરિકા પણ તેના અપરાધોમાં ભાગીદાર, ઈરાનની નવી ધમકી
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં ગાઝામાં હોસ્પિટલ પર થયેલા હુમલામાં 500 લોકોના મોત થયા હોવાનો હમાસના દાવા બાદ તહેરાનમાં ઈઝરાયેલ વિરોધી એક રેલી નીકળી હતી અને તેમાં હજારો લોકો જોડાયા હ...