અમેરિકાના પેલેસ્ટાઈન સમર્થિત દેશોએ ઈઝરાયલ સાથે છેડો ફાડ્યો, લીધો મોટો નિર્ણય
ગાઝા પર તાબડતોડ હુમલો કરી રહેલા ઈઝરાયેલને દક્ષિણ અમેરિકી દેશ બોલિવિયાએ મોટો ઝટકો આપ્યો છે. બોલિવિયાએ ઈઝરાયેલ સાથે પોતાના રાજદ્વારી સંબંધો તોડવાનું એલાન કરી દીધુ છે. આ ઉપરાંત કેટલાંય દક્ષિ?...
AI પર અમેરિકાનો મોટો દાવ, જો બાઈડેને પાસ કર્યો ઓર્ડર, માનવ સંકટ રોકવાની દિશામાં ભર્યું પગલું
આજકાલ દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો નવો ટ્રેન્ડ શરુ થયો છે. આ નવા ટ્રેન્ડ વચ્ચે સૌથી મોટું સંકટ લોકોની નોકરીઓ પર પડી શકે છે. એવામાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન એક એક્ઝિક્યુટિવ ઓર?...
ગાઝામાં ચાલી રહેલા નરસંહારને કારણે લાગેલી આગમાંથી અમેરિકા પણ નહીં બચેઃ ઈરાનના વિદેશ મંત્રી
ઈરાનના વિદેશ મંત્રી હોસેન અમીરે કહ્યુ છે કે , ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈ રોકવામાં ના આવી તો આ જંગ પેલેસ્ટાઈનની બહાર પણ પ્રસરી શકે છે. અમેરિકા પણ આ લડાઈની આગમાંથી બચી નહીં શકે. ગુરુવારે યુએ...
…તો શું ઈઝરાયલ પર હમાસના હુમલા માટે ભારત જવાબદાર? બાયડેનના નિવેદનથી સનસનાટી
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને એક મોટો દાવો કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આ યુદ્ધનું કારણ આપતા જણાવ્યું હતું કે, ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમ...
અમેરિકા, કેનેડાની જેમ ભારત પણ હવે હમાસને આતંકી સંગઠન જાહેર કરેઃ ઈઝરાયેલ
ઈઝરાયેલી રાજદૂતે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, હમાસ સામેના આતંકવાદ વિરોધી ઓપરેશનમાં ઈઝરાયેલનુ સમર્થન કરવા બદલ અમે ભારતનો આભાર માનીએ છે. ઈઝરાયેલે સાત ઓક્ટોબરે હમાસે કરેલા બર્બરતાપ...
યુક્રેનને મદદ અમેરિકા માટે બની મુશ્કેલી, રશિયાની સંસદે લીધો મોટો નિર્ણય
યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન સંસદે પરમાણુ પરીક્ષણને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. રશિયાના નીચલા ગૃહ બાદ હવે રશિયન સંસદના ઉપલા ગૃહે પણ વૈશ્વિક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધની મંજૂરી...
પાનનો વિશ્વમાં ડંકો, અમેરિકાને પાછળ છોડી વીજળી પર ચાલતી વિશ્વની પ્રથમ મશીન ગન બનાવી
દુનિયામાં ટેકનોલોજીની બોલબાલા છે અને મોટાભાગના દેશ હવે સંરક્ષણ ક્ષેત્રમા ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેને અપગ્રેડ કરવામાં લાગ્યા છે. ભારતના મેક ઈન ઈન્ડિયા કોન્સેપ્ટ વચ્ચે અન્ય દેશો પણ સંરક્?...
ભારત ચીન, યુરોપ અને જાપાન જેવા દેશને પાછળ છોડીને બનશે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા
પહેલા કોરોના મહામારી, પછી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અને હવે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ. આ બધા વચ્ચે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર માઠી અસર થઈ રહી છે. ચીનમાં બગડતી પરિસ્થિતિને કારણે આગામી વર્...
ઈઝરાયેલની ગાઝા પર ફરી એરસ્ટ્રાઈક, 700 લોકોના મોત
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 25 ઓક્ટોબરે 18મો દિવસ છે. બંને વચ્ચે યુદ્ધ હવે આક્રમક બન્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો નિર્દોષ લોકોના મોત થયા છે. તેની વચ્ચે અમેરિકાના બે નાગરિકો?...
બાઈડન સરકારે કોંગ્રેસ પાસે યુક્રેન, ઈઝરાયેલ માટે અધધ.. 75 અબજ ડોલરના પેકેજની માંગણી કરી
બાઈડને ઓવલ ઓફિસમાંથી દેશને સંબોધિત કરતા કહ્યુ હતુ કે, અમેરિકાના ઈતિહાસ માટે અત્યારનો સમય ટર્નિંગ પોઈન્ટ છે. અમેરિકા જે રકમ પૂરી પાડશે તેની મદદથી રશિયાના ક્રુર હુમલા સામે ઝઝૂમી રહેલા યુક્રે...