ઈઝરાયેલ સાથેના યુદ્ધ વચ્ચે હમાસે અમેરિકન માતા-પુત્રીને મુક્ત કર્યા, 200 થી વધુ બંધકો હજુ પણ કેદમાં
ઈઝરાયેલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, હમાસે બે અમેરિકનોને મુક્ત કર્યા છે. જેમાં એક મહિલા અને તેની પુત્રીનો સમાવેશ થાય છે. બે અઠવાડિયા પહેલા 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલા બાદ હમાસે બંનેને ...
અમેરિકામાં શિકાગો સહિત અનેક શહેરામાં પેલેસ્ટાઈનના સમર્થનમાં કરાયુ પ્રદર્શન
છેલ્લા કેટલાક સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ થઈ રહ્યુ છે. જેની અસર સમગ્ર દુનિયા પર જોવા મળે છે. તો અમેરિકાના શિકાગોમાં લોકો પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી કાઢી છે. માત્ર અમેરિકામાં જ નહીં પર...
બાયડેન પછી બ્રિટિશ PM ઋષિ શુનક પણ ઇઝરાયલ જવાના છે : નેતન્યાહુને મળશે
અમેરિકાના પ્રમુખ જો બાયડેનની ઇઝરાયલની મુલાકાત પછી બ્રિટનના વડાપ્રધાન ઋષિ શુનક પણ ઇઝરાયલની મુલાકાતે જવાના છે. તેઓ આજે ઇઝરાયલનાં પાટનગર તેલ અવીવ પહોંચશે. ઇઝરાયલ ઉપર થયેલા આતંકી હુમલા પછી શુ?...
Israel and Hamas War વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિનું સમગ્ર વિશ્વને ડરાવનારુ નિવેદન, જાણો શુ કહ્યું
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી લોહિયાળ જંગ ખેલાય રહ્યો છે. અમેરિકાએ સતત ઈઝરાયલ રક્ષણ આપી રહ્યું છે. આ બે સપ્તાહ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન ઈઝરાયેલ પહોંચ્યા હતા. જો કે ત...
હમાસ સાથેના યુદ્ધમાં ઈઝરાયલ પાસે હથિયારો ખૂટી પડવાની શક્યતા! મિત્ર અમેરિકા સામે પણ ‘સંકટ’
ઈઝરાયલ તરફથી ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. આકાશથી રોકેટ વરસી રહ્યા છે અને ટેન્કથી તોપમારો કરવાની તૈયારી છે. દરમિયાન ઈઝરાયલ-હમાસ યુદ્ધને કારણે દુનિયામાં હથિયારોનો વેપાર ...
ઈઝરાયેલના અંતની શરુઆત થઈ ગઈ છે, અમેરિકા પણ તેના અપરાધોમાં ભાગીદાર, ઈરાનની નવી ધમકી
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં ગાઝામાં હોસ્પિટલ પર થયેલા હુમલામાં 500 લોકોના મોત થયા હોવાનો હમાસના દાવા બાદ તહેરાનમાં ઈઝરાયેલ વિરોધી એક રેલી નીકળી હતી અને તેમાં હજારો લોકો જોડાયા હ...
હિઝબુલ્લાએ સીરિયામાં સ્થિત અમેરિકાના સૈન્ય મથક પર કર્યો હુમલો
રાષ્ટ્રપતિ જો બાઈડન હાલ જ ઇઝરાયેલથી પાછા ફર્યા હતા જ્યારે હિઝબુલ્લાએ યુએસ લશ્કરી થાણા પર રોકેટ છોડ્યું હતું. બાઈડનના પરત ફર્યા બાદ સીરિયામાં અમેરિકાના સૈન્ય મથકને નિશાન બનાવવામાં આવ્યું ?...
ગાઝામાં હોસ્પિટલ પર હુમલાથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી, અમેરિકાએ ઈઝરાયેલના સમર્થનમાં રજૂ કર્યા 6 પુરાવા
ગાઝાની હોસ્પિટલ પર ઈઝરાયેલની એર સ્ટ્રાઈકમાં 500થી વધુ લોકોના મોત થયા છે. આ હુમલામાં મોટી સંખ્યામાં બાળકો ના મોત થયા છે. આ હુમલો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના ઈઝરાયેલ પ્રવાસ પહેલા થયો છે. પે...
ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેન ઈઝરાયલ પહોંચ્યા, નેતન્યાહૂએ કર્યું સ્વાગત
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન તેલ અવીવ પહોંચી ગયા છે. આ દરમિયાન એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે પીએમ નેતન્યાહૂ ખુદ હાજર રહ્યા હતા. જ્યારે બાયડ?...
અમેરિકાના પ્રમુખ બાયડેન આજે ઇઝરાયલની મુલાકાતે: તે યુદ્ધમાંથી કોઇ માર્ગ નીકળશે?
અમેરિકાના પ્રમુખ જો બાયડેન આવતીકાલે (બુધવારે) ઇઝરાયલની મુલાકાતે જવાના છે. ઇઝરાયલ- હમાસ યુદ્ધ સમયે બાયડેનની આ મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવે છે. અમેરિકાના વિદેશ મંત્રી આ પૂર્વે મધ્ય-પૂર્વ?...