દુશ્મનના દાંત ખાટા કરવા ઈઝરાયેલ હવે ગાઝા પર દરિયામાંથી કરશે હુમલો
અમેરિકાએ, ગાઝા સાથે યુદ્ધે ચડેલા ઇઝરાયલને, વિશ્વના સૌથી વિશાળ અને આધુનિક યુદ્ધ જહાજ આપવાનુ નક્કી કર્યું છે. આ યુદ્ધ જહાજમાં સૌથી મોંઘી અને હાઇટેક હથિયારોનો સમાવેશ કરાયેલો છે. જેથી જરૂર પડ્ય?...
અમેરિકાની શસ્ત્ર સરંજામના જથ્થાની પહેલી ખેપ ઇઝરાયેલ પહોંચી ગઈ
અમેરિકાના આધુનિક શસ્ત્રો અને સરંજામનો પહેલો જથ્થો ઇઝરાયેલ આવી પહોંચ્યો છે. આ સાથે મધ્યપૂર્વમાં અમેરિકા ઇઝરાયેલનું ગાઢ સાથી છે તેનો વધુ એક પુરાવો આ વિમાનવાહક જહાજો અને નૌકાદળનું જહાજ મોકલ?...
સંબંધો સુધારવા માટે મથી રહ્યું છે કેનેડા, અમેરિકામાં જયશંકર સાથે કેનેડાના વિદેશ મંત્રીએ કરી સીક્રેટ મીટિંગ!
ગયા મહિને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ભારત પર નિજ્જરની હત્યા મામલે આરોપ કરવામાં આવ્યો હતો. જે બાદ બંને દેશો વચ્ચે સંબંધોમાં તિરાડ પડી હતી. બંને દેશો વચ્ચે રાજદ્વારી મડાગાંઠ જોવ...
ઈઝરાયેલનો સાથ આપશે અમેરિકા, જાણો હમાસને કયા દેશ આપી રહ્યા છે સમર્થન?
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે તબાહી મચાવી છે. ત્યારે હવે અમેરિકાની પણ આ યુદ્ધમાં એન્ટ્રી થઈ છે. અમેરિકાની એન્ટ્રી બાદ હમાસ અને ઈઝરાયેલની વચ્ચે યુદ્ધ વધુ ખતરનાક બની શકે છે. જણાવી દઈએ કે આ યુ?...
અમેરિકાનો મોટો નિર્ણય : ઈઝરાયેલની મદદ માટે મોકલ્યું દારુગોળાથી સજ્જ આધુનિક વિમાન
ઈઝરાયેલ-હમાસ (Israel-Hamas) વચ્ચેના યુદ્ધનો આજે પાંચમો દિવસ છે, ત્યારે હમાસના હુમલા બાદ ઈઝરાયેલ પણ મક્કમપણે જડબાતોડ જવાબ આપી રહ્યો છે. તો મિત્ર દેશ ઈઝરાયેલને સાથ આપવામાં અમેરિકાની પણ એન્ટ્રી થઈ ગઈ છ?...
નિર્દોષ નાગરિકોની હત્યા પર કરવો જોઈએ ગુસ્સો’, હમાસ પર કાર્યવાહીનું ઓબામાએ કર્યું સમર્થન
આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 1600થી વધુ લોકો માર્યા ગયા છે. આ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઈઝરાયેલ વિરુદ્ધ હમાસના આતંકવાદી હ?...
‘હમાસે યુદ્ધ શરૂ કર્યું, ખતમ અમે કરીશું’: ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુની સ્પષ્ટ વાત, કહ્યું- એવી કિંમત વસૂલશું કે દશકો સુધી યાદ રહેશે
હમાસના આતંકીઓએ ઇઝરાયેલ પર વિનાશકારી હુમલો કર્યા બાદ હવે ઇઝરાયેલ સતત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ઇઝરાયેલના નિર્દોષ નાગરિકોની ક્રૂરતાથી હત્યા કર્યા બાદ ઇઝરાયેલે ‘ઑપરેશન આયરન સ્વોર્ડ્સ?...
72 કલાકમાં 1600ના મોત; હમાસે ઈઝરાયેલના બંધકોને મારી નાખવાની આપી ધમકી
પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પણ અણધારો હુમલો કરતા મધ્ય પૂર્વમાં યુધ્ધ ફાટી નિકળ્યું છે. જ્યારે પશ્ચિમી દેશોએ હમાસના હુમલાને લઈને ઈઝરાયેલને સમર્થન આપ્યું છે, ત્યારે પશ્ચિમ એશિયા...
અમેરિકામાં ખુલ્લુ મૂકાયું અક્ષરધામ મંદિર, ન્યૂ જર્સીમાં મહંત સ્વામીના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા, 18 ઓક્ટોબરથી દર્શનાર્થીઓ કરી શકશે દર્શન
વિશ્વના બીજા સૌથી મોટા હિન્દુ મંદિરને ખુલ્લુ મુકાયું છે. અમેરિકાના ન્યૂજર્સી પાસેના રોબિન્સવિલેમાં 12 વર્ષની મહેનત બાદ પ્રમુખ સ્વામી મહારાજના સ્વપ્ન સમાન ભવ્ય અક્ષરધામ મંદિરનો જાજરમાન મહ...
ઈઝરાયલે ભારતથી માગ્યું સમર્થન,સવા લાખ પેલેસ્ટિની ‘બેઘર’, USએ યુદ્ધજહાજ મોકલ્યાં,એરસ્ટ્રાઈક યથાવત્
ઈઝરાયલ અને ગાઝામાં સંચાલિત આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે. મૃતકાંક બંને તરફ આકાશ આંબી રહ્યો છે ત્યારે હજુ પણ બંને તરફથી હુમલાની કાર્યવાહી ચાલુ જ છે. ઈઝર?...