આજે અમેરિકામાં મોટી બેઠક, યુએસ ફેડના અધ્યક્ષ મોંઘવારી-ઈન્ટરેસ્ટ રેટ ટ્રેજેક્ટરી અંગે સંકેત આપી શકે
અમેરિકી માર્કેટ (US Market)માં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. ડાઓ જોન્સ , S&P 500 અને ટેક બેઝ્ડ નેસ્ડેક ઈન્ડેક્સમાં સતત મંદીનો માહોલ જોવા મળ્યો હતો. બોઇંગ અને ઈન્ટેલ જેવી કંપનીઓના શેરોમાં બે ટકાનો ઘટ?...
ચંદ્ર પર એવો તે કયો ખજાનો છે, જેને મેળવવા માટે વિશ્વના મોટા દેશો લગાવી રહ્યા છે તમામ શક્તિ
આખરે ચંદ્ર પર એવી કઈ તિજોરી છે, જેને મેળવવા માટે દુનિયાના મોટા દેશો પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે. અમેરિકા હોય, ચીન હોય, રશિયા હોય કે ભારત, તમામ દેશોએ ચંદ્ર પર પોતાનું અવકાશયાન ઉતાર્યું છે. ત...
અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીઃ ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામીના ચાહક બન્યા એલન મસ્ક
રિપબ્લિકન પાર્ટી વતી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોમાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉપરાંત ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામીનો પણ સમાવેશ થાય છે. વિવેક રામાસ્વામીના નિવેદનો અને તેમના વિચારો...
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખરાબ રીતે ફસાયા, હવે આ આરોપમાં દાખલ થયો કેસ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ 2024ની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે તો બીજી તરફ છેલ્લી ચૂંટણીના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યોર્જિયામાં 2020ની રાષ્?...
અમેરિકામાં ભારતનો સ્વતંત્રતા દિવસ રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવાઈ શકે, સંસદમાં પ્રસ્તાવ રજૂ.
ભારતનો સ્વતંત્રતા દિવસ ટૂંક સમયમાં અમેરિકામાં પણ રાષ્ટ્રીય દિવસની તરીકે ઉજવણી કરવામાં આવી શકે છે. સાંસદ શ્રી થાનેદારની આગેવાની હેઠળના ભારતીય-અમેરિકન સાંસદોના એક જૂથે US સંસદના નીચલા ગૃહ પ્...
અમેરિકા ઓસ્ટ્રેલિયાને એટમિક સબમરીન આપશે તે દ્વારા ચીન પર નજર રખાશે : ચીનનું ટેન્શન વધી જવાનું છે.
હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીનની પકડ ઢીલી કરવા ઓસ્ટ્રેલિયા અને અમેરિકાએ એક સંયુક્ત યોજના બનાવી છે. જાપાનને પણ તેમાં સામેલ કરવામાં આવશે. આ તબક્કે અમેરિકાએ ઓસ્ટ્રેલિયાને એટમિક સબમરીન આપવા નિ?...
શું ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બની શકશે ? કોર્ટ કેસથી અમેરિકામાં કેવી રીતે વધ્યો રાજકીય તણાવ.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોને બદલવાનો પ્રયાસ કરવાના આરોપોનો સામનો કરી રહ્યા છે અને તે અગાઉના દિવસે કોર્ટમાં પણ હાજર થયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ...
બ્લૂ ઇકોનોમી:સમુદ્રયાન… સબમરીન 6000 મીટર ઊંડાઈએ ત્રણ ભારતીયને લઈ જશે.
અમેરિકા, ચીન જેવા દેશ દરિયામાં નવી અર્થવ્યવસ્થા ઊભી કરી રહ્યા છે. હવે ભારત પણ આ જ માર્ગે ચાલી રહ્યું છે. ભૂવિજ્ઞાન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજૂએ ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું હત...
ભારતના ચોખા એક્સપોર્ટ પર પ્રતિબંધને લઈ વિદેશમાં ખળભડાટ, UAEએ પણ નિયમ લાગુ કર્યા.
અમેરિકાના હોબાળા બાદ હવે સંયુક્ત અરબ અમીરાત (UAE)માં પણ ચોખાના સંકટ અનુભવાઈ રહ્યું છે. UAEની સત્તાવાર સમાચાર એજન્સી WAMના એક સમાચાર અનુસાર, હવે દેશમાંથી કોઈપણ પ્રકારના ચોખાની નિકાસ અથવા આયાત અને પ...
ભારતે ચોખાની નિકાસ બંધ કરતા અમેરિકામાં હાહાકાર દુકાનોમાં ચોખાની લૂંટફાટ.
ભારત દુનિયાના ૧૪૦ દેશોમાં ચોખાની નિકાસ કરે છે. વાસ્તવમાં દુનિયામાં ચોખાની કુલ નિકાસમાં ભારતનો ૪૦ ટકા હિસ્સો છે. ૨૦૨૨માં ભારતે ૫૫.૪ મિલિયન મેટ્રિક ટન ચોખાની નિકાસ કરી હતી. જે દુનિયાના ચોખાના ...