માત્ર ભારત નહીં, ચીન, અમેરિકા સહિતના આ દેશોની પણ લોકસભા ચૂંટણીના પરિણામ પર છે બાજ નજર
543 લોકસભા બેઠકો પર સાત તબક્કાના મતદાન બાદ આજે પરિણામ જાહેર થશે. 80 દિવસ સુધી ચાલેલી પ્રક્રિયા બાદ 8,360 ઉમેદવારોના ભાવિનો નિર્ણય લેવામાં આવશે. આ પરિણામોથી સ્પષ્ટ થઈ જશે કે આવનાર પાંચ વર્ષો સુધી દે?...
બાંગ્લાદેશ-મ્યાંમારનાં ટૂકડાં કરીને નવો દેશ બનાવવાનું અમેરિકાનું ષડયંત્ર
શક્તિશાળી દેશો વિસ્તારવાદી મહત્ત્વાકાંક્ષાની બાજી ગોઠવી રહ્યા હોય ત્યારે જે સમય વીતે છે એને દુનિયા વિશ્વશાંતિ ગણે છે. આવા સમયને બાદ કરતાં વિશ્વશાંતિ જેવું કશું હોતું નથી. લાંબો લોહિયાળ મા?...
અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પ તમામ 34 કેસમાં દોષિત જાહેર, ચાર વર્ષ સુધીની જેલ થઈ શકે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુનામાં દોષિત ઠરનાર પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પને તમામ 34 આરોપોમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેના પર પોર્ન સ્ટાર સ્ટોર્મી ડ?...
અમેરિકાનું કટ્ટર દુશ્મન હવે પેલેસ્ટાઈન-ગાઝાના સમથર્નમાં, ઈઝરાયલનું ટેન્શન વધી ગયું
ઈઝરાયેલે દક્ષિણ ગાઝા પટ્ટીના રાફા શહેરમાં હુમલો કર્યા બાદ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) ફરી ચર્ચામાં આવ્યું છે. તો બીજીતરફ ચીનના બીજિંગમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) સહિત અરબ દેશોના નેતાઓ વચ?...
પુતિને અમેરિકાને આપ્યો એની જ ભાષામાં જવાબ, અનેક દેશોની ચિંતા વધારતું ફરમાન જાહેર કર્યું!
રશિયન સૈનિકો યુક્રેનમાં એક પછી એક શહેર તરફ આગળ વધી રહ્યા છે. જેના કારણે પશ્ચિમી દેશો રશિયાને સીધા યુદ્ધમાં ઉતર્યા વિના રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકાએ રશિયા પર અનેક પ્રતિબંધો લાદ્યા છ?...
બ્રિટન, અમેરિકા અને યુરોપિયન સંસદની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો ગેરકાયદે પ્રવાસી
2024માં દુનિયાભરના 70થી વધુ દેશોમાં ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં દુનિયાના અડધાથી વધુ લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. ભારત ઉપરાંત અમેરિકા, ઇયુ અને દક્ષિણ આફ્રિકામાં મતદાન થશે. તાજેતરમાં જ બ્રિટનના ભા...
ઈઝરાયલને જોરદાર ઝટકો, 3 યુરોપિયન દેશોએ પેલેસ્ટાઈનને એક ‘રાષ્ટ્ર’ તરીકે માન્યતા આપી
સ્પેનની સાથે આયરલેન્ડ અને નોર્વે પણ પેલેસ્ટાઈનને એક રાજ્ય તરીકે સત્તાવાર માન્યતા આપવાની જાહેરાત કરી દેતાં ઈઝરાયલને મોટો ઝટકો લાગ્યો છે. આયરિશ વડાપ્રધાન સાઈમન હેરિસે બુધવારે કહ્યું કે આ આ?...
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી જે હેલિકોપ્ટરમાં હતા તેનું અમેરિકા સાથે શું કનેક્શન
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જ્યારે રેસ્ક્યુ ટીમ અકસ્માતના 18 કલાક પછી ઘટનાસ્થળે પહોંચી શકી, ત્યારે ત્યાં કોઈ પણ જીવિત હોવાના કોઈ પુરાવા મળ્યા ન હતા. સૂત્ર?...
અમેરિકામાં છટણીનો ભોગ બનેલા H1B વિઝાધારકોએ હવે દેશ છોડવો નહીં પડે, જાણો કેમ
આર્થિક કટોકટીના પગલે અમેરિકામાં ગુગલ, ટેસ્લા, વોલમાર્ટ સહિતની દિગ્ગજ કંપનીઓ સહિત 237 ટેક કંપનીઓએ 58499 કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યા છે. જેમાં H1B વિઝાધારકો અમેરિકા છોડવા મજબૂર બન્યા છે. કા?...
ભારતે પોતાની વિદેશ નીતિઓ જાતે નક્કી કરવી જોઈએ, પરંતુ ઈરાન સાથે વેપાર વધશે તો પ્રતિબંધનું જોખમ
ભારત અને ઈરાન વચ્ચે ચાબહાર પોર્ટ ડીલ થયા બાદ અમેરિકાએ ચેતવણી આપી છે. અમેરિકાએ કહ્યું છે કે ઈરાન સાથે વેપાર કરવાને કારણે ભારત પર પ્રતિબંધોનું જોખમ રહેશે. વાસ્તવમાં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટન?...