અમેરિકાથી ગ્રીન સિગ્નલ આવતાં શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 567 વધ્યો… આ શેરો બન્યા રોકેટ !
ગઈકાલના ઘટાડા બાદ આજે શેરબજારમાં શાનદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ,નિફ્ટી શરૂઆતના કારોબારમાં ઉછાળા સાથે ખુલ્યા હતા અને હવે તે ઝડપથી વધી રહ્યા છે. સેન્સેક્સ 567 પોઈન્ટ વધીને 77,743.33 પર ટ્ર?...