શેર બજારમાં ભૂકંપ યથાવત, ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ, જાણો કેટલાં અંકે તૂટ્યાં
આજે સોમવારે સપ્તાહના પહેલા જ દિવસે શેરબજારમાં હલચલ જોવા મળી છે. સેન્સેક્સ 600 પોઈન્ટ ઘટીને 75,500 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 150 પોઈન્ટ ઘટીને 22,500 ની નીચે પહોંચી ગયો છે. આ ઘટાડા સાથે બજા?...