પાકિસ્તાન માટે શરમજનક દાવો! UAE હોટલે ભારતીયોને રાખ્યા, પાકિસ્તાનીઓને બહાર રાખ્યા
સંયુક્ત આરબ અમિરાત (UAE)માં પાકિસ્તાની પ્રવાસીઓ સાથે કથિત ભેદભાવનો મુદ્દો હવે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી સુધી પહોંચ્યો છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના પૂર્વ સ્પીકર અને હાલના સાંસદ અસદ કૈસ...