સુરત બેઠક પર ભાજપ વિજેતા, જુઓ CM પટેલ અને સી આર પાટીલ શું બોલ્યા
સુરતમાં છેલ્લા બે દિવસ સુધી ચાલેલા હાઈ વોલ્ટજ રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. સુરત લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવારની બિનહરીફ જીત થઈ છે. મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થતાં તમામ ભાજપના અગ્રણી?...
‘POK અમારું હતું, અમારું છે અને અમારું જ રહેશે’ રાજનાથ સિંહના પાકિસ્તાન પર આકરા પ્રહાર
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. સંરક્ષણ પ્રધાને સ્પષ્ટ કર્યું કે PoK ભારતનો હતું, છે અને હંમેશા રહેશે. લોકસભાની ચૂંટણી મા...
ભાજપનો આજે સ્થાપના દિવસ : 44 વર્ષની રાજકીય સફર, વર્તમાન સમયમાં 17 રાજ્યોમાં સરકાર
6 એપ્રિલ એટલે કે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા આજે બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીનો ધ્વજ ફરકાવીને ઉજવણીની શરુઆત કરાવશે. આ પ્રસંગે નડ્ડા જનસંઘના નેતાઓ ?...
જમ્મુ-કાશ્મીરમાંથી હટાવવામાં આવશે AFSPA, સેનાની પણ થશે વાપસી, અમિત શાહે જણાવ્યો સંપૂર્ણ પ્લાન
મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ એટલે કે AFSPA હટાવવાની યોજના બનાવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ માહિતી આપી છે. શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી સેના પ...
‘એક દેશ એક ચૂંટણી’ ની ચર્ચા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ, કોવિંદ સમિતિએ કયા આધારે કરી ભલામણ
ભારતમાં “એક રાષ્ટ્ર એક ચૂંટણી'ની શક્યતા તપાસવા રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય પેનલે ભારતમાં હિસ્સેદારો અને નિષ્ણાતો સાથે ચર્ચા કરવા ઉપરાંત જર્મની, સ્વીડન, બેલ્જિયમ, દક્ષિણ આફ્રિકા જેવા સાત દેશ?...
‘જો સરકાર પડી જશે તો બાકીની મુદત માટે ચૂંટણી યોજાશે’, સમિતિએ રાષ્ટ્રપતિને રિપોર્ટ સોંપ્યો
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની ઉચ્ચસ્તરીય સમિતિએ વન નેશન-વન ઈલેક્શન પર પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો છે. 18,626 પેજના આ રિપોર્ટમાં કમિટીએ દેશમાં લોકસભ?...
CAA કાયદો ક્યારેય પાછો ખેંચાશે નહીં, વિપક્ષો રાજકીય રોટલા ન શેકે- અમિત શાહ
કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરી દીધો છે. આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં અને ભાજપની આગેવાનીવાળી સરકાર ત?...
CAA પર ગૃહ મંત્રાલયનું મોટું નિવેદન, કહ્યું- ભારતીય મુસ્લિમોએ ગભરાવાની જરૂર નથી, તેમને હિંદુઓ જેટલો જ છે અધિકાર
CAA પર અનેક શંકાઓથી ઘેરાયેલા મુસ્લિમ સમુદાયને ગૃહ મંત્રાલયે ચિંતા ન કરવાની અપીલ કરી છે. મંગળવારે મોડી સાંજે જાહેર કરાયેલા એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું છે કે મુસ્લિમોએ નાગરિકતા સંશોધન કાયદ?...
પીએમ મોદીની વધુ એક ગેરંટી થઈ શકે છે પૂરી, દેશમાં આજે લાગુ પડી શકે છે CAA
નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને મોટી માહિતી સામે આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય આજે સિટીઝન એમેંડમેન્ટ એક્ટ નિયમોને સૂચિત કરી શકે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગયા મહિને કહ્યું હતું કે ?...
બિહારમાં અમિત શાહ ભ્રષ્ટાચારીઓ પર વરસ્યા, કહ્યું અમે જમીન માફિયાઓને ઉંધા લટકાવીને સીધા કરવાનું કામ કર્યું
લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓમાં ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. પીએમ મોદી રેલીઓ પર સતત રેલીઓ કરી રહ્યા છે. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપીના અન્ય નેતાઓ બિહારના પ્રવાસે પહોંચ્?...