અમૂલ દૂધના ભાવમાં વધારો : GCMMFએ પ્રતિ લિટર ₹2 વધારો કર્યો, 14 મે 2026થી દેશભરમાં અમલ
ભારતની સૌથી મોટી દૂધ ઉત્પાદક સહકારી સંસ્થા GCMMF (Amul)એ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવી કિંમત મુજબ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો કરવામાં આવ્યો છે, જે સમગ્ર દેશમાં 14 મે 2026થી લાગુ થશ?...