ખંભાત રૂરલના પીએસઆઈનો રાઈટર ૧.૫૦ લાખની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથે ઝડપાયો
ખંભાત ખાતે ફરિયાદીના મિત્ર વિરૂદ્ધ ખંભાત રૂરલ પોલીસ મથકે ૧૪ પેટી વિદેશી દારૂરે પકડાતા પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો. જે ગુનાની તપાસ કરનાર પીએસઆઈના રાઈટર તરીકે ફરજ બજાવતા રોશનકુમાર જગદીશ?...
કરમસદને મનપામાંથી દૂર કરવાની માંગ સાથે આવેદનપત્ર
કરમસદ ખાતે બસ સ્ટેન્ડ નજીક સરદાર પટેલની પ્રતિમાએ પુષ્પહાર અર્પણ કરીને સંતરામ મંદિરના મહંત મોરારીદાસ મહારાજ, બાપેશ્વર મહાદેવના મહંત પહેલવાનગિરીજી મહારાજની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોક?...
ઉમરેઠ તાલુકા કક્ષાની અન્ડર ૧૧ ચેસ સ્પર્ધામાં હમીદપુરા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી તાલુકામાં ચેમ્પિયન બન્યો
ખેલમહાકુંભ ૩.o અંતર્ગત ઉમરેઠ તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા એસ.એન.ડી.ટી. ગ્રાઉન્ડ ઉમરેઠ ખાતે યોજાઇ હતી. આચાર્ય મનોજકુમાર અમીને જણાવ્યું હતું કે હમીદપુરા પ્રાથમિક શાળા દર વર્ષે ચેસ સ્પર્ધામાં ભા?...
તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં શ્રી સરસ્વતી વિદ્યાલય – ઉમરેઠનું શ્રેષ્ઠ પ્રદર્શન
ઉમરેઠ તાલુકા કક્ષાના યોજાયેલ ખેલ મહાકુંભ શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જુદી જુદી રમત સ્પર્ધામાં ભાગ લઈ નંબર પ્રાપ્ત કરેલ છે. આમાં દિવ્યરાજ ચાવડા ચક્ર ફેકમાં પ્રથમ નંબર, દિવ્યરાજ ચ?...
અખિલ ભારતીય સંત સમિતીના નામનું ખોટુ ફેસબુક પેજ બનાવી બદનામ કરનાર આરોપી ચિત્રકૂટથી ઝડપાયો
આણંદ તાલુકાના સારસાના સત કૈવલ જ્ઞાનપીઠ ગુરૂગાદીનાં આચાર્ય અને અખિલ ભારતીય સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદેવાચાર્યનાં નામની કોઈ અજાણી વ્યકિત દ્વારા સોસ્યલ મિડીયામાં ફેસબુક પેજ બન?...
આણંદ બસ સ્ટેન્ડ અને ટૂંકી ગલીના દબાણો બીજા દિવસે પાલિકાતંત્ર દ્વારા દૂર કરાયા
આણંદ નગરપાલિકા ટીમે આણંદ જુના બસ સ્ટેન્ડ નજીકના રણછોડરાય માર્કેટ અને ટૂંકી ગલીના દબાણકર્તાઓ સતત બીજા દિવસે પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત લઈ સમગ્ર વિસ્તારની ખબર લીધી હતી.તેમજ દૂર કરેલા દબાણો અં?...
ઉમરેઠ ખાતે શ્રી બાજખેડાવાળ પ્રીમિયર લીગ ૨૦૨૪ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજા
શ્રી બાજખેડાવાળ યુવા સમિતિ-ઉમરેઠ દ્વારા બ્રાહ્મણોના પાટનગર સમાન ઉમરેઠ નગરમાં બાજખેડાવાળ પ્રીમિયર લીગ ૨૦૨૪ અંતર્ગત કે બી દવે એન્ડ કંપની ટ્રોફી દ્વિ-દિવસીય ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયો?...
આણંદ ખાતે વિદ્યાનગર ઇસ્કોન મંદિર પાસે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુધ્ધ ધરણા પ્રદર્શન
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિંદુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિંદુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે, હિંસા અને હ?...
ઉમરેઠમાં અડચણરૂપ હોર્ડિંગને ઉતારવા ગયેલ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસરને લાફા મારનાર જાઈદ પઠાણ અને મળતીયા
જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરી કરતી વખતે જેવી ગુન્હાઇત ઘટના આણંદ શહેરમાં થઈ તેવી જ બીજે દિવસે ઉમરેઠમાં થઈ તો શું આ બધું પૂર્વઆયોજિત યોજના મુજબ થઈ રહ્યું છે ? આજરોજ બપોરના આશરે સાડા ચાર વાગ...
આણંદમાં રાષ્ટ્રીય મિલ્ક ડે ની ઉજવણી કરવામાં આવી
ડોક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસ નિમિતે આણંદ અમૂલ ડેરી ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. સાયકલ રેલી IRMA કેમ્પસ થી શરૂ થઇ 20 કિમી અંતર કાપી અમૂલ ડેરી ખાતે તેનુ સમાપન થયુ હતું. આ સાયકલ રેલી?...