અમદાવાદ : 12 માર્ચથી શરૂ થશે Open Golf Championship, ઈનામમાં મોટો વધારો
ભારતમાં પ્રોફેશનલ ગોલ્ફને પ્રોત્સાહન આપવા માટે ઇન્દોરમા વેન્ચર્સ અને ભારતનો વ્યાવસાયિક ગોલ્ફ પ્રવાસ (DP World PGTI) સંયુક્ત રીતે ઈન્ડોરામા વેન્ચર્સ ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપની બીજી આવૃત્તિનું આયો?...