ગળામાં રૂદ્રાક્ષ, હાથમાં માળા સાથે PM મોદીએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચી ગયા છે. આ પ્રસંગે, તેઓ મહાકુંભમાં પવિત્ર સંગમમાં સ્નાન કરશે અને માતા ગંગાની પૂજા કરશે. દરમિયાન મહાકુંભમાંથી પીએમ મોદીની તસવીર સામે આવી છે, જેમાં...