વન નેશન-વન ઈલેક્શન પર બનેલી JPCના સભ્યોની સંખ્યા વધી
સરકારે વન નેશન-વન ઈલેક્શન સંકલ્પના પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચનામાં શિવસેના (યુબીટી) પક્ષની ફરિયાદ દૂર કરી છે, જેમાં તેઓએ સમિતિમાં તેમના પાર્ટીના પ્રતિનિધિત્વના અભાવ પર વાંધો ઉઠાવ્યો હ?...
ક્રિમી લેયર છે શું? જેને કેન્દ્ર સરકારે અનામતમાં લાગુ કરવાનો કર્યો ઈનકાર, જાણો તેના વિશે વિગતવાર
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એસ.સી અને એસ.ટી કેટેગરીના અનામતમાં ક્રિમી લેયરની જોગવાઈ કરવાનો ચુકાદો આપ્યો હતો. હવે તેના સંદર્ભમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે, તે એસ.સી અને એસ.ટી અનામતમાં ક્રિમી લ...
ભારત મહત્ત્વપૂર્ણ ફેરફાર માટે તૈયાર…’, CJI ચંદ્રચૂડે સરકાર દ્વારા લવાયેલા ત્રણ નવા કાયદાના કર્યા વખાણ
દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડે (CJI DY Chandrachud) કેન્દ્રની મોદી સરકાર દ્વારા ભારતીય ન્યાય સંહિતા (IPC), દંડ પ્રક્રિયા સંહિતા (CRPC) અને સાક્ષ્ય અધિનિયમ (Evidence Act)માં ફેરફાર કરી લવાયેલા ત્રણ નવા કાયદાના...
રાજ્યસભામાં બ્રિટિશ યુગના 76 કાયદાઓને રદ્દ કરતું બિલ પસાર
સંસદના શિયાળુ સત્રના આઠમા દિવસે રાજ્યસભામાં રિપેલિંગ એન્ડ એમેન્ડિંગ બિલ, ૨૦૨૩ પસાર કરવામાં આવ્યું હતું.આ બિલ ૭૬ જૂના અને અપ્રચલિત કાયદાઓને નિરસ્ત કરવા માટે પસાર કરવામાં આવ્યું છે. આ દરમિય...
બોમ્બે’ને બાય બાયઃબોમ્બે હાઈકોર્ટનું નામકરણ કરીને ‘મુંબઈ હાઈકોર્ટ’ કરવા માટે સંમતિ
બોમ્બે હાઈ કોર્ટનું નામકરણ કરીને 'મુંબઈ હાઈ કોર્ટ' કરવાના પ્રસ્તાવને રાજ્ય સરકાર અને ખુદ હાઈ કોર્ટે સંમતિ અપાતાં ટૂંક સમયમાં હવે હાઈ કોર્ટના નામમાં 'બોમ્બે'ના બદલે 'મુંબઈ' શબ્દ જોવા મળશે. દેશ?...
4 ડિસેમ્બરથી સંસદનું નવું સત્ર, રિપોર્ટ રજૂ કરશે એથિક્સ કમિટી: TMC સાંસદ પર નિષ્કાસનની લટકતી તલવાર
પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપોનો સામનો કરતાં તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રા પર ડિસ્કવોલિફિકેશનની તલવાર લટકી રહી છે. સોમવારથી (4 ડિસેમ્બર) સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે, જેમ?...
કોના હાથમાં રાજસ્થાનની કમાન? આજે મહાસંગ્રામ..: 199 બેઠકો પર મતદાન શરૂ, 5.25 કરોડ મતદારો કરશે વોટિંગ, 1862 ઉમેદવારો મેદાનમાં
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનો શનિવારે પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ હતો. દેશના ઘણા નેતાઓ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. સત્તારૂઢ કોંગ?...