જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકવાદીઓ થયા ઢેર
ઉત્તર કાશ્મીરના સોપોર હેઠળના સાગીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. આ પહેલા બુધવારે બાંદીપોરા અને કુપવાડામાં પણ સેન?...
આર્મી જવાનોએ સરહદ પર આતંરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી
ભારતની જુદી-જુદી સરહદો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ભારતીય જવાનોની સાથે ITBPના જવાનોએ પણ યોગ દિવસની ઉજવણી કરી છે. દેશ સરહદ પર યોગ દિવસ પર અદભૂત નજારો જોવા મળ્યો છે.ભારતીય જવાનોએ રણ અને બર?...
રાજસ્થાન ભીષણ ગરમીમાં શેકાયું, ભારત-પાક સરહદે પારો 55 ડિગ્રીને પાર, છતાં સેનાના જવાનોનો જોશ હાઈ
દેશભરના રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે, પરંતુ રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સરહદે ગરમીનો પારો 55 ડિગ્રીને પાર થઈ ગયો છે. જો કે, અંગ દઝાડતી આવી ગરમીમાં પણ સરહદે ભારતીય સેનાના જવાનોનો ‘જોશ હાઈ’ છે....
જમ્મુ-કાશ્મીરમાં સેનાનો આંતક પર પ્રહાર, 4 આંતકી ઝબ્બે, બડગામમાં સંયુક્ત ઓપરેશનમાં મળી સફળતા
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળને મોટી સફળતા મળી છે. મોડી રાતે બડગામમાં સુરક્ષાદળ દ્વારા આંતકવાદીને પકડવા માટે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બડગામ જિલ્લામાંથી સુરક્ષાદળે 4 આંતકવા...
યૂનિફોર્મમાં ના બનાવો વીડિયો અને રીલ, સેનાના જવાનોને અપાયો આદેશ, જાણો કારણ
સેનાના જવાનોને સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને કડક સૂચના આપવામાં આવી છે. CRPFએ પોતાના જવાનોને જાણ્યા-સમજ્યા વગર ઓનલાઈન ફ્રેન્ડશીપ ન કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ફોટો અપલોડ કરવામાં પણ સાવધાની રાખવ?...
બેફામ વાહન હંકારતા તત્વોને ગૃહપ્રધાને આપી સલાહ, થ્રિલ અને સ્ટંટનો શોખ હોય તો આર્મીમાં જોડાવો: હર્ષ સંઘવી
ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ બેફામ વાહન હંકારતા અને સ્ટંટ કરતા લોકોને એક સલાહ આપી છે. તેમને જણાવ્યુ છે કે થ્રિલ અને સ્ટંટનો શોખ હોય તો આર્મીમાં જોડાવો, રસ્તાને રેસિંગ ટ્રેક ન બનાવો. બેફામ વાહન હંકા?...
ઈમરાન ખાનનો ભત્રીજો હવે સેનાના હવાલે, પૂર્વ પીએમે કહ્યુ કે 1000 વર્ષ જેલમાં રહેવા હું તૈયાર
નવ મેના રોજ પાકિસ્તાની સેનાના કોર કમાન્ડરના ઘરમાં થયેલી તોડફોડના મામલામાં ઈમરાન ખાનના ભત્રીજાની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેને પાકિસ્તાની સેનાને સોંપી દેવામાં આવ્યો છે. શકય છે કે, આર્મી દ?...
આંતકીઓની ફરી નાપાક હરકત, જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ગ્રેનેડ હુમલો, સેનાના જવાન સહીત ત્રણ ઘાયલ.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લો અવાનવાર સેના અને આંતકી વચ્ચે અથડામણને કારણે ચર્ચામાં રહેતો હોય છે. આજે પણ આ જિલ્લામાં આંતકી દ્વારા ગ્રેનેડ હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે. આ હુમલામાં સેનાના...
મણિપુરમાં પોલીસ અને સેના કેમ આવી આમને સામને ? આસામ રાઈફલ્સ સામેની લડાઈ FIR સુધી પહોંચી.
મણિપુરની સ્થિતિ પર સંસદમાં ચર્ચા થઈ રહી છે, વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા છે અને સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ દિલ્હીથી દૂર મણિપુરની વાત કરીએ તો આસામ રાઈફ?...
કુલગામમાંથી ગુમ થયેલો સેનાનો જવાન પરત મળ્યો:ADGP કાશ્મીરે કહ્યું- મેડિકલ ચેક-અપ બાદ તેની પૂછપરછ કરાશે.
25 વર્ષીય જાવેદ અહેમદ કુલગામ જિલ્લાના અસ્થલ ગામનો રહેવાસી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે શનિવારે રાત્રે લગભગ 8 વાગ્યે આતંકવાદીઓએ તેની કારમાંથી તેમનું અપહરણ કર્યું હતું. કારમાંથી લોહીન?...