ફરી બોલ્યાં મોહન ભાગવત, ‘ધર્મને યોગ્ય રીતે સમજવાની જરૂર, નહીંતર અધૂરી જાણકારી અધર્મનું કારણ બને’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે મહાનુભાવ આશ્રમ શતકપૂર્તિ સમારોહમાં ધર્મનો સાચો અર્થ સમજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 'ધર્મને યોગ્ય રીતે સમજવો અને શ?...