અમેરિકામાં ચૂંટણી પહેલાં હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમાને લઈને વિવાદ
અમેરિકાના ટેક્સાસમાં ભગવાન હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમાને લઈને વિવાદ સર્જાયો છે. સુગર લેન્ડ સ્થિત શ્રી અષ્ટલક્ષ્મી મંદિર પરિસરમાં સ્થાપિત વિશાળ ‘Statue of Union’ને લઈને કન્ઝર્વેટિવ યુટ્યુબર જેસ?...